AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: નેટવર્ક હોવા છતા “Phoneમાં નથી પકડાતુ નેટ”? તો તરત જ સેટિંગ્સમાં જઈ કરો આ બદલાવ

આપણા બધાના જીવનમાં ફોન હોવો જરૂરી બની ગયો છે અને ફોન માટે મજબૂત નેટવર્ક જરૂરી છે. જો ફોનમાં નેટવર્ક બતાવી રહ્યા હોય તેમ છત્તા ફોનમાં નેટ ન આવે ત્યારે શું કરવું જોઈએ જાણો અહીં

| Updated on: Feb 07, 2025 | 11:55 AM
Share
જો ફોનમાં યોગ્ય ઇન્ટરનેટ ન હોય તો લગભગ તમામ કામ અટકી જાય છે. જો ઝડપી ઈન્ટરનેટ હોય તો કોઈપણ કામ કરવું ખૂબ જ સરળ બની જાય છે. ઘણી વખત ફોનમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ત્યારે જ ખરાબ થઈ જાય છે જ્યારે ખૂબ જ જરૂરી કામ હોય. ઘણી વખત એવું લાગે છે કે અમારા નેટવર્ક ઓપરેટરમાં કોઈ સમસ્યા છે, પરંતુ કેટલીકવાર કેટલીક બાબતો પર ધ્યાન આપીને નેટવર્કને ઠીક કરી શકાય છે. ચાલો જાણીએ કે નેટવર્કમાં કોઈ સમસ્યા હોય તો શું કરી શકાય.

1 / 7
રિ-સ્ટાર્ટ કરો:  આ સરળ લાગે છે, પરંતુ કેટલીકવાર ખરાબ કનેક્શનને ઠીક કરવા માટે કે નેટવર્ક ન આવે તો ફોનને રિ-સ્ટાર્ટ  કરો.  જો તમે રિ-સ્ટાર્ટ નથી કવા માંગતા, તો Wi-Fi અને મોબાઇલ ડેટા ને બંધ કરી ફરી ચાલુ કરો.

2 / 7
આ પછી, WiFi બંધ કરો અને મોબાઇલ ડેટા ચાલુ કરો, અને જુઓ કે શું કોઈ તફાવત છે. જો નહીં, તો ઊલટું કરો અને આ વખતે મોબાઇલ ડેટા બંધ કરો અને WiFi ચાલુ કરો અને જુઓ કે કોઈ ફેરફાર છે કે નહીં.

3 / 7
ઘણી વખત મોબાઇલમાં સમસ્યા રહે છે અને અમને લાગે છે કે તે નેટવર્ક સમસ્યા છે. તેથી, તે મહત્વનું છે કે તમે તમારું સિમ બીજા મોબાઇલમાં નાખો અને તપાસો કે સમસ્યા ફક્ત એક જ ફોનમાં છે કે બીજા ફોનમાં પણ આમ થાય છે.

4 / 7
જો ફોન બદલ્યા પછી પણ સમસ્યા ચાલુ રહે છે, તો મોબાઇલ સેટિંગ્સમાં જાઓ અને વાયરલેસ અને નેટવર્ક સેટિંગ્સ પર ક્લિક કરો. મોબાઇલ નેટવર્ક વિકલ્પ પસંદ કરો. આ પછી, નેટવર્ક ઓપરેટર્સ પર ટેપ કરો અને મેન્યુઅલી અથવા ઓટોમેટિકલી નેટવર્ક પસંદ કરો.

5 / 7
એરપ્લેન મોડ - જો ફોનમાં વારંવાર નેટવર્ક ન આવતુ હોય તો તેને રીસ્ટાર્ટ કરવા સિવાય, તમે તેને એરપ્લેન મોડ પર પણ મૂકી શકો છો, અને પછી થોડા સમય પછી તેને બંધ કરી શકો છો. ઘણી વખત આ નેટવર્કને સ્થિર બનાવે છે.

6 / 7
આટલું કર્યા પછી પણ જો નેટવર્ક બરાબર નથી તો તમારે ચેક કરવું પડશે કે તમારો ફોન લેટેસ્ટ OS સાથે અપડેટ થયો છે કે નહીં. જો ના હોય તો મોબાઈલને લેટેસ્ટ સોફ્ટવેરથી અપડેટ કરો.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">