AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય! ઘરમાં આજે જ લાવો આ 5 વસ્તુઓ, ચમકી જશે ‘કિસ્મત’ અને આર્થિક સ્થિતિ થશે ‘મજબૂત’

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના ઘરમાં સદાય સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે તથા પરિવારના દરેક સભ્યને કરિયરમાં સફળતા મળે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આપણી આસપાસ રહેલી વસ્તુઓ અને ઘરની ઊર્જા આપણા જીવન પર સીધી અસર કરે છે. જો ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જાળવી રાખવો હોય, તો કઈ કઈ વસ્તુઓ રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે?

| Updated on: Sep 18, 2026 | 6:27 PM
Share
વાસ્તુશાસ્ત્રનું માનીએ તો, જે રીતે ઘરની દિશાઓનું જીવનમાં મહત્વ હોય છે, તેવી જ રીતે ઘરમાં રાખેલી વસ્તુઓ પણ તમારી ઊર્જાને પ્રભાવિત કરી શકે છે. એવામાં વાસ્તુશાસ્ત્ર મુજબ, આ  5 વસ્તુઓને ઘરમાં રાખવી વાસ્તુમાં શુભ માનવામાં આવી છે. આ વસ્તુઓને ઘરમાં રાખવાથી વ્યક્તિને કારકિર્દીના ક્ષેત્રમાં પ્રગતિ, આર્થિક લાભ અને પારિવારિક જીવનમાં ખુશીઓ પ્રાપ્ત થઈ શકે છે.

1 / 7
ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ ચાંદીને ખૂબ જ શુભ ધાતુ માનવામાં આવે છે. આ સાથે વાસ્તુમાં પણ એનું ખાસ મહત્વ છે. વાસ્તુ અનુસાર, ઘરમાં ચાંદીનો સિક્કો રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે. ચાંદીનો સિક્કો ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી અને ચંદ્રદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે. ચાંદીના સિક્કાને તિજોરી અથવા પૂજા સ્થાન પર રાખવાથી તમે આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકો છો.

2 / 7
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગુલાબનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે. એટલા માટે તમારે ઘરમાં ગુલાબનો છોડ પણ ચોક્કસપણે વાવવો જોઈએ. વાસ્તુ અનુસાર, જો ઘરમાં ગુલાબનો છોડ લગાવેલો હોય તો આર્થિક અને કારકિર્દીના ક્ષેત્રમાં સુખદ પરિણામ તમને મળી શકે છે. ગુલાબના છોડને તમે ઘરના છત પર અથવા બાલ્કનીમાં લગાવી શકો છો.

3 / 7
'કાચબો' ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. વાસ્તુ અનુસાર, ધાતુ (પીતળ, ચાંદી)નો કાચબો ઘરમાં રાખવાથી કારકિર્દીમાં પ્રગતિના માર્ગ પર તમે આગળ વધી શકો છો. આ સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ તમને કાચબો ઘરમાં રાખવાથી પ્રાપ્ત થાય છે. ઘરમાં રાખેલો ધાતુનો કાચબો ઘરના લોકો વચ્ચે સુમેળ અને સામંજસ્ય જાળવી રાખનાર પણ માનવામાં આવે છે.

4 / 7
હળદરનો સંબંધ દેવગુરુ બૃહસ્પતિ અને વિષ્ણુ ભગવાન સાથે માનવામાં આવે છે. એટલા માટે તમારે ઘરમાં હળદરની ગાંઠ ચોક્કસપણે રાખવી જોઈએ. હળદરની ગાંઠ રાખવાથી જીવનમાં સુખ-વૈભવ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તમારી કારકિર્દીમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને સાથે જ ધન-ધાન્યની પણ તમને પ્રાપ્તિ થાય છે. ઘરમાં હળદરની ગાંઠ રાખવાની સાથે ગુરુવારના દિવસે હળદરના ઉપાય કરીને પણ તમે જીવનમાં સુખદ પરિણામ મેળવી શકો છો.

5 / 7
કૌડીઓનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે. એવામાં જો તમે ઘરમાં કૌડીઓ રાખો છો, તો માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તમે પાંચ કૌડીઓ લઈને તેને મંદિરમાં માતા લક્ષ્મીના ચરણોમાં અથવા ઘરની તિજોરીમાં રાખી શકો છો. આવું કરવાથી તમે આર્થિક રીતે સમૃદ્ધ થાઓ છો.

6 / 7
ઘરમાં આ નાની પરંતુ વાસ્તુ અનુસાર મહત્વપૂર્ણ વસ્તુઓ રાખવાથી ન માત્ર સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે પરંતુ જીવનમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સ્થિરતા અને કરિયરમાં સફળતાના નવા માર્ગ પણ ખુલે છે. જો તમે પણ તમારા ઘરમાં સુખ-શાંતિ અને માતા લક્ષ્મીની કૃપા જાળવી રાખવા માંગતા હોવ, તો આ સરળ વાસ્તુ ઉપાયોને ચોક્કસપણે અજમાવી શકો છો.

7 / 7
Disclaimer: આ માહિતી માત્ર વાસ્તુશાસ્ત્ર, ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય લોકકથા પર આધારિત છે. આનો હેતુ માત્ર માહિતી અને જાગરૂકતા પહોંચાડવાનો છે. આ ઉપાયોના પરિણામો વ્યક્તિગત શ્રદ્ધા અને માન્યતા પર આધાર રાખે છે.

ઘરમાં ‘ગરોળી’ નું દેખાવું એ તમને અપાવશે ‘રાજયોગ’ અને ‘ઉચ્ચ પદ’, જોતાં જ કરો આ એક કામ રાતોરાત બદલાઈ જશે ‘નસીબ’

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન

અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video

સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય

શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ

બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video

કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન

સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી

Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા

સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">