17 September 2026
ગણપતિજીને 21 મોદક અને 21 દુર્વા અર્પણ કરવાનું રહસ્ય જાણો!
Photo Credit - iStock
ગણપતિને 21 મોદક અને 21 દુર્વા અર્પણ કરવાની પરંપરા પાછળ ખાસ ધાર્મિક માન્યતા છે.
Photo Credit - iStock
21 અંકમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પંચપ્રાણ, 5 મહાભૂત અને 1 મનનો સમાવેશ થાય છે.
Photo Credit - iStock
પાંચ જ્ઞાનેન્દ્રિયમાં નાક, કાન, આંખ, ત્વચા અને જીભનો સમાવેશ થાય છે.
Photo Credit - iStock
પાંચ કર્મેન્દ્રિય દ્વારા મનુષ્ય વિવિધ પ્રકારનાં કર્મો કરે છે.
Photo Credit - iStock
પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાનને પંચપ્રાણ કહેવામાં આવે છે.
Photo Credit - iStock
પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશને પંચમહાભૂત કહેવામાં આવે છે.
Photo Credit - iStock
આ 20 તત્ત્વો સાથે મનને જોડીને 21નો આંકડો બને છે.
આ તમામનું પ્રતીક માનીને ગણપતિને 21 દુર્વા અર્પણ કરવામાં આવે છે.
21 મોદકનો નૈવેદ્ય પણ આ જ આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે.
તેનો ભાવાર્થ છે, “હે ગણપતિ, સમગ્ર વિશ્વ તમને અર્પણ કર્યું છે; હવે બીજું શું જોઈએ?”
Photo Credit - iStock
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.
Photo Credit - iStock
આ પણ વાંચો
રાત્રે એવું શું ખાવું જેથી સવારે પેટ સાફ થઈ જાય?
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
રેલવે ટ્રેક પર કાટ કેમ નથી લાગતો?
ચોમાસામાં કપડાં ફ્રેશ રાખવાની 10 ટિપ્સ !