AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ દ્રવિડના પુત્રની 18 બોલમાં જોરદાર ફટકાબાજી, સેહવાગના દીકરાએ ડેબ્યૂ મેચમાં બતાવ્યો દમ

ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચેની યુથ વનડે શ્રેણીની પહેલી મેચમાં રાહુલ દ્રવિડના પુત્રએ ભારે તબાહી મચાવી હતી. પિતાની શાંત બેટિંગ શૈલીથી વિપરીત અન્વયે જોરદાર ફટકાબાજી કરી હતી. વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરે પણ આ જ મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને ઓપનિંગમાં દમદાર ચોગ્ગા ફટકાર્યા હતા.

| Updated on: Sep 18, 2026 | 6:11 PM
Share
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન, કોચ અને દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડ પોતાની વિશિષ્ટ શૈલી માટે ફેમસ હતો. તે લાંબા સમય સુધી ક્રીઝ પર રહેવા અને લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતો હતો. હવે દ્રવિડનો નાનો પુત્ર અન્વય પિતા કરતા સંપૂર્ણપણે અલગ શૈલીની બેટિંગ કરી રહ્યો છે.

1 / 8
રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચે રમાયેલી યુવા વનડે શ્રેણીની પહેલી મેચ દરમિયાન અન્વય દ્રવિડે પોતાના બેટથી ભારે તબાહી મચાવી હતી.

2 / 8
ભારતની અંડર-19 ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહેલા અન્વયે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની વનડેમાં માત્ર 18 બોલમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા.

3 / 8
વરસાદના કારણે મેચ સમયસર શરૂ થઈ શકી નહીં, જેના કારણે મેચ 50 ઓવરની જગ્યાએ 20 ઓવરની કરવામાં આવી. પહેલા બેટિંગ કરતા, ભારતીય ટીમને T20 ફોર્મેટમાં આક્રમક બેટિંગ કરી, જેમાં અન્વએ દમદાર બેટિંગ કરી.

4 / 8
અન્વય દ્રવિડ 12મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો. આ સમય સુધીમાં, ભારતીય ટીમે 88 રન બનાવી લીધા હતા અને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ક્રિઝ પર આવતા જ આક્રમક બેટિંગ શરૂ કરી.

5 / 8
માત્ર 17 વર્ષનો, અન્વય 18મી ઓવરમાં આઉટ થયો, તેણે 18 બોલનો સામનો કર્યો અને 38 રન બનાવ્યા, જેમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. અન્વયનો સ્ટ્રાઇક રેટ 211 હતો, જે તમામ ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ હતો.

6 / 8
વિકેટકીપર-બેટ્સમેન અન્વયની ઇનિંગના સહારે ઇન્ડિયા અંડર-19 એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા. આ મેચમાં સેહવાગના દીકરો પણ રમી રહ્યો હતો.

7 / 8
દ્રવિડ પહેલા, ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્રએ પણ આ મેચમાં પોતાની બેટિંગ કુશળતાની ઝલક બતાવી. ડેબ્યૂ કરી રહેલા આર્યવીર સેહવાગે તેના પિતાની જેમ ઓપનિંગ કરી અને ચોગ્ગાનો વરસાદ કર્યો. જોકે, આર્યવીર 26 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. (PC:PTI/X)

8 / 8

IND vs AFG: મેચ બાદ ભારતીય ટીમ સાથે ટ્રોફી પકડીને જોવા મળ્યો અફઘાન કેપ્ટન, શ્રેયસ અય્યરે જીતી લીધું દિલ

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">