AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: મેચ બાદ ભારતીય ટીમ સાથે ટ્રોફી પકડીને જોવા મળ્યો અફઘાન કેપ્ટન, શ્રેયસ અય્યરે જીતી લીધું દિલ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 શ્રેણીની અંતિમ મેચ બાદ મેદાન પર ખેલદિલીની સુંદર તસવીર જોવા મળી. મેચ બાદ અફઘાન કેપ્ટન ભારતીય ટીમ સાથે ટ્રોફી પકડીને જોવા મળ્યો. ભારતે શ્રેણીમાં 3-0થી જીત મેળવ્યા બાદ ટ્રોફી ઉજવણી દરમિયાન શ્રેયસ અય્યરે અફઘાન કેપ્ટન ઇબ્રાહિમ ઝદરાનને પણ પોતાની ટીમ સાથે સામેલ કર્યો અને ટ્રોફી સાથે ફોટો ક્લિક કરાવ્યો. આ હરકતથી કેપ્ટન શ્રેયસે ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા હતા.

| Updated on: Sep 18, 2026 | 5:39 PM
Share
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 શ્રેણીની અંતિમ મેચ બાદ મેદાન પર ખેલદિલીની સુંદર તસવીર જોવા મળી. ભારતે દિલ્હીમાં અફઘાનિસ્તાનને હરાવીને શ્રેણી 3-0થી પોતાના નામે કરી.

1 / 8
મેચ બાદ ભારતીય ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. આ દરમિયાન કેપ્ટન શ્રેયસ અય્યરે અફઘાનિસ્તાનના કેપ્ટન ઇબ્રાહિમ ઝદરાનને પોતાની પાસે બોલાવ્યો.

2 / 8
ઝદરાન ભારતીય ખેલાડીઓ સાથે ટ્રોફી પકડીને ઉભો રહ્યો અને ટીમ ઈન્ડિયાની ઉજવણીમાં સામેલ થયો. આ દૃશ્યે મેદાનની હરીફાઈ બાદ બંને ટીમો વચ્ચેના સન્માનને દર્શાવ્યું.

3 / 8
ભારતની જીતની ઉજવણીમાં ઝદરાનને સામેલ કરવાનો અય્યરનો નિર્ણય સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહ્યો. ચાહકોએ ભારતીય કેપ્ટનની ખેલદિલીની પ્રશંસા કરી.

4 / 8
કોમેન્ટ્રી બોક્સમાં હાજર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ અય્યરનાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે વિજેતા ટીમના ફોટામાં વિરોધી ટીમના કેપ્ટનનો સમાવેશ નોંધપાત્ર બાબત છે.

5 / 8
શ્રેયસ અય્યરના આ વર્તનથી 2018ની એક ખાસ ઘટના પણ યાદ આવી. તે સમયે ભારતે અફઘાનિસ્તાનને તેના ઐતિહાસિક ટેસ્ટ ડેબ્યૂમાં હરાવ્યું હતું.

6 / 8
બેંગલુરુ ટેસ્ટ બાદ ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ અફઘાન કેપ્ટન અસગર અફઘાન અને તેની ટીમને ભારતીય ખેલાડીઓ સાથે ટ્રોફી ઉજવણીમાં સામેલ કર્યા હતા.

7 / 8
આઠ વર્ષ બાદ અય્યરે ઝદરાનને ઉજવણીમાં સામેલ કરીને ખેલદિલીની આ સુંદર પરંપરાને આગળ ધપાવી છે. ભારતની જીત સાથે આ ક્ષણ પણ શ્રેણીની યાદગાર તસવીર બની ગઈ. (PC:PTI/X/BCCI)

8 / 8

Breaking News: યુવરાજ સિંહની એ સલાહ, જેના બાદ અભિષેક શર્માએ 30 બોલમાં સદી ફટકારી

Follow Us
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા

Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં

સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા

અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ

જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ

રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ

નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">