AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nifty 50 Prediction for Thursday : 15 મેના રોજ નિફ્ટીમાં રેલીની તૈયારી, કયા સમયે CE અને PE ખરીદવા ફાયદાકારક રહેશે? જાણી લો

મુંબઈ હોરા ચાર્ટ, ઓપ્શન ચેઇન ડેટા અને ટેકનિકલ સૂચકાંકોના આધારે, 15 મે, 2025 માટે નિફ્ટી 50 માં ટ્રેન્ડ તેજીનો છે. બુધવાર, 14 મે ના રોજ, નિફ્ટી 50 24,685.75 પર બંધ થયો અને દિવસભર ચાર્ટમાં અનેક અપસાઇડ મૂવ (UM) સિગ્નલો જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે કયા સમયે કયો વેપાર કરવો વધુ નફાકારક રહેશે.

| Updated on: May 14, 2025 | 7:01 PM
Share
14 મેના રોજ બજારે 24,696.75 ની ઊંચી સપાટી અને 24,535.55 ની નીચી સપાટી બનાવી. સ્ટોકેસ્ટિક RSI, TSI અને RSI બધાએ ઉપરની ગતિ દર્શાવી. RSI 63 ના સ્તરથી ઉપર છે, જે બુલિશ ઝોન સૂચવે છે. TSI માં સકારાત્મક ક્રોસઓવર જોવા મળ્યું અને વોલ્યુમ ડેલ્ટા સતત હકારાત્મક રહ્યું, જે અપટ્રેન્ડની પુષ્ટિ કરે છે.

1 / 7
15 મેના રોજ સમાપ્તિ તારીખ માટેના ઓપ્શન ચેઇન ડેટા મુજબ, સૌથી મજબૂત પુટ સપોર્ટ 24,700 અને 24,800 પર છે. કોલ બાજુએ, 24,800, 24,900 અને 25,000 પર ભારે પ્રતિકાર જોવા મળે છે. મેક્સ પેઈન 24,600 પર છે, જ્યારે PCR 0.73 છે, જે થોડો મંદીનો સંકેત આપે છે. જોકે, પ્રાઇસ એક્શન અને સૂચકાંકો એકસાથે કોન્ટ્રા રેલીની શક્યતા દર્શાવે છે.

2 / 7
હોરા ચાર્ટ મુજબ વેપાર કરવા માટે શુભ સમયની વાત કરવામાં આવે તો, મુંબઈ મુજબ, ગુરુવાર, 15 મે ના રોજ નીચે મુજબનો હોરા વેપાર માટે અનુકૂળ રહેશે. સવારે 10:25 થી 11:30: બુધ હોરા (વધુ ઝડપી), તેજી માટે શ્રેષ્ઠ સમય. બપોરે 1:40 થી 2:45, ગુરુ હોરા (શુભ), તેજીની પુષ્ટિ. બપોરે 2:45 થી 3:50, મંગળ હોરા. બપોરે 3:50 થી 4:56, સન હોરા, પ્રોફિટ બુકિંગ અથવા PE એન્ટ્રી માટેની તક.

3 / 7
ક્યારે શું ખરીદવું: સંપૂર્ણ વ્યૂહાત્મક યોજનાની વાત કરવામાં આવે તો પ્રથમ એન્ટ્રીનો સમય સવારે 10:25 થી 11:30, એક્શન: 24,700 CE ખરીદો, શરત: જો બજાર 24,700–24,750 ની નજીક ખુલે છે અને ઉપરની દિશામાં આગળ વધે છે. ટાર્ગેટ : 50-75 પોઈન્ટ, સ્ટોપલોસ: 24,620 ની નીચે

4 / 7
બીજી એન્ટ્રીનો સમય: બપોરે 1:40 થી 2:45, એન્ટ્રી : 24,800 અથવા 24,850 પર CE ખરીદો, શરત: જો બજાર 24,680+ પર ટ્રેડ થઈ રહ્યું હોય અને વોલ્યુમ હોય. ટાર્ગેટ: 60-90 પોઈન્ટ, સ્ટોપલોસ: પાછલી કેન્ડલનું લો.

5 / 7
એક્ઝિટ અથવા પ્રોફિટ બુકિંગનો સમય બપોરે 3:50 વાગ્યા પછી. એક્શન CE થી બહાર નીકળો. જો બજાર 24,850–24,900 ની નજીક હોય, તો 24,900 PE પર ટૂંકા વેપાર કરી શકાય છે. ટાર્ગેટ : 40-60 પોઈન્ટ. કેવી તકેદારી અખવી તેની વાત કરવામાં આવે તો શનિ હોરા દરમિયાન બપોરે 12:35 થી 1:40 વાગ્યા સુધી નવા સોદા ટાળો. બપોરે 2:45 વાગ્યા પછી મંગળ અને સૂર્ય હોરામાં SL ને ટાઈટ રાખો.

6 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

7 / 7

રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">