AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : નોકરીમાં મજા નથી આવતી ? આ બિઝનેસ શરૂ કરો, મહિને લાખો છાપશો અને બિન્દાસ થઈને ફરશો

ઘણા લોકો ઓછા રોકાણથી શરૂ કરી શકાય અને નોંધપાત્ર આવક મળી રહી તેવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. એવામાં તમે નાનાપાયે એક દમદાર ટોફુ અથવા સોયા પનીરનો બિઝનેસ શરૂ કરી શકો છો.

| Updated on: Oct 29, 2025 | 6:08 PM
Share
છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો સ્વસ્થ જીવનશૈલીને લઈને વધુ સાવચેત થયા છે. મોટાભાગના લોકોએ તેમની જીવનશૈલીમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. જો કે, આ બધા વચ્ચે હાલ ટોફુ અથવા સોયા પનીરની માંગ બજારમાં ઝડપથી વધી રહી છે.

1 / 9
ટોફુ ભારતમાં એક વિકસતો બિઝનેસ છે અને તેને શરૂ કરવાથી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. આ બિઝનેસ ઓછા રોકાણથી શરૂ કરી શકાય છે અને જોરદાર આવક ઊભી કરી શકાય છે. સારી વાત એ છે કે, આ ધંધામાં તમારો નફો દિવસેને દિવસે વધતો રહે છે.

2 / 9
આ વ્યવસાય ટોફુ (સોયા પનીર) પ્લાન્ટ લગાવવાનો છે. થોડી મહેનત સાથે તમે આ ટોફુ વ્યવસાયને એક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી શકો છો. આમાં અંદાજિત 3 થી 4 લાખ રૂપિયાના રોકાણ સાથે તમે ફક્ત થોડા મહિનામાં જ લાખો રૂપિયા દર મહિને કમાઈ શકો છો.

3 / 9
છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો સ્વસ્થ રહેવા માટે વધુ સાવચેત બન્યા છે. બસ આને કારણે બજારમાં સોયા પનીર (ટોફુ) ની માંગ ઝડપથી વધી રહી છે. ટોફુ ભારતમાં એક વિકસતો ધંધો છે અને તમે લાખો રૂપિયા રમતા-રમતા કમાઈ શકો છો.

4 / 9
ટોફુ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ટોફુ બનાવવા માટે પહેલા સોયાબીનને 1:7 ના પ્રમાણમાં પીસવામાં આવે છે અને પછી પાણીમાં ભેળવીને તેને ઉકાળવામાં આવે છે. બોઈલર અને ગ્રાઇન્ડરમાં એક કલાકની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને આશરે 4-5 લિટર દૂધ મળે છે.

5 / 9
આ પ્રક્રિયા પછી દૂધને એક સેપરેટરમાં નાખવામાં આવે છે, જ્યાં તેને દહીંમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ બાકીનું પાણી કાઢી નાખવામાં આવે છે. આટલું કર્યા બાદ તમને અઢી થી ત્રણ કિલોગ્રામ ટોફુ (સોયા પનીર) મળી આવે છે. જો તમે દરરોજ 30-35 કિલોગ્રામ ટોફુ બનાવવામાં સફળ થાઓ છો, તો તમે દર મહિને 1 લાખ રૂપિયા કમાઈ શકો છો, તેવી સંભાવના છે.

6 / 9
ટોફુનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે 3 થી 4 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. પ્રારંભિક રોકાણમાં ₹2 લાખના બોઈલર, જાર, સેપરેટર, એક નાનું ફ્રીઝર અને બીજા સાધનોની જરૂર પડશે. વધુમાં, તમારે ₹1 લાખમાં સોયાબીન ખરીદવાની જરૂર પડશે. ટોફુ તૈયાર કરવા માટે તમારે નિષ્ણાતોને પણ સાથે રાખવા પડશે.

7 / 9
આજકાલ સોયા દૂધ અને સોયા પનીરની ખૂબ માંગ છે. જણાવી દઈએ કે, સોયા દૂધ એ વનસ્પતિ આધારિત દૂધ છે, જે સોયાબીનને પલાળીને, પીસીને અને ઉકાળીને બનાવવામાં આવે છે. ટૂંકમાં તે સોયાબીનમાંથી બનાવવામાં આવે છે. સોયા દૂધ દર્દીઓ માટે સ્વસ્થ અને ફાયદાકારક માનવામાં આવે છે. બીજું કે, સોયા ચીઝને 'ટોફુ' પણ કહેવામાં આવે છે.

8 / 9
માર્કેટિંગ માટે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકો છો. સરળ રીતે કહીએ તો, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તમે તમારી પ્રોડક્ટનું જોરશોરથી પ્રમોશન કરી શકો છો.

9 / 9

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">