AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: સાવધાન! ક્યારેય કોઈના હાથમાં ન આપતા આ 5 વસ્તુઓ

જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, કેટલીક વસ્તુઓ સીધી હાથમાં આપવાથી જીવનમાં તકલીફ વધી શકે છે. આ ઘરની સમૃદ્ધિમાં અવરોધ ઉભી કરી શકે છે. તેથી આ વસ્તુઓને સીધી હાથમાં ન આપવી જોઈએ.

| Updated on: Apr 30, 2026 | 1:27 PM
Share
ઘણી વખત આપે કેટલીક વસ્તુઓ સહેલાઈથી બીજાને આપી દઈએ છે. પરંતુ માન્યતાઓ મુજબ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને બીજાના હાથમાં આપવી અશુભ માનવામાં આવે છે.

1 / 7
ક્યારેય કોઈના હાથમાં મીઠું ન આપવું જોઈએ અને ન તો કોઈ પાસેથી લેવું જોઈએ.

2 / 7
મરચાં તીખાશનું પ્રતીક છે. તેથી તેને સીધા કોઈના હાથમાં આપવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે.

3 / 7
ઘણીવાર મહિલાઓ તેમના પતીને ઓફિસ જતા વખતે રૂમાલ આપે છે. જ્યોતિષ અનુસાર આ પ્રથા ખોટી માનવામાં આવે છે.

4 / 7

5 / 7
શાસ્ત્ર મુજબ, લોખંડને શનિ દેવતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી લોખંડની વસ્તુઓ ક્યારેય પણ કોઈના હાથમાં આપવી અથવા કોઈના હાથે લેવી નહીં જોઈએ.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો: Kitchen Vastu Tips: રસોડામાં ભૂલથી પણ ન કરો આ 5 ભૂલ, નહીં તો રિસાઈ શકે છે માં અન્નપૂર્ણા!

Follow Us
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ

નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો

ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા

ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video

વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના

રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન

અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક

નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા

અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ

Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ

g clip-path="url(#clip0_868_265)">