AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health : તમારી આ 6 ખરાબ આદતો કિડનીને કરી રહી છે ખરાબ!

કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. તે શરીરમાંથી વધારાનું પાણી અને ઝેરી તત્વોને દૂર કરે છે. લોહી શુદ્ધ કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા જેવા ઘણા મહત્વપૂર્ણ કાર્યો કિડની દ્વારા થાય છે. જો કે, આપણે ઘણીવાર આપણા રોજિંદા જીવનમાં ભૂલો કરીએ છીએ જે ધીમે ધીમે આપણી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

| Updated on: May 22, 2026 | 12:11 PM
Share
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. તેનાથી કિડનીની સમસ્યા થઈ શકે છે. જ્યારે તમે પૂરતું પાણી પીતા નથી, ત્યારે કિડની શરીરમાંથી ઝેરી તત્વોને યોગ્ય રીતે દૂર કરવામાં અસમર્થ હોય છે. આ કિડનીમાં પથરીના જોખમને વધારી શકે છે. આવી સ્થિતિમાં, દિવસભર ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી, અથવા 2થી 3 લિટર પાણી પીવું જોઈએ.

1 / 7
નિષ્ણાતોના મતે, મીઠામાં રહેલું સોડિયમ બ્લડ પ્રેશરને વધારે છે. હાઈ બ્લડ પ્રેશર કિડની પર સીધી અસર કરી શકે છે અને કિડનીની ક્ષમતાને નબળી પાડી શકે છે. લાંબા સમય સુધી વધુ પડતું મીઠું ખાવાથી કિડની ફેલ થવાનું જોખમ વધે છે. જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજ્ડ ફૂડ જેવા ખોરાક ટાળવા જોઈએ.

2 / 7
માથાનો દુખાવો, પીઠનો દુખાવો અથવા શરીરમાં દુખાવો થાય ત્યારે ડૉક્ટરની સલાહ લીધા વિના તરત જ મોટાભાગે લોકો પેઇનકિલર્સ લે છે. આ આદત ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આ દવાઓના વધુ પડતા ઉપયોગથી કિડનીના નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી પેઇનકિલર્સ લેવી ટાળો. હંમેશા ડૉક્ટરની સલાહ લીધા પછી જ દવા લેવી જોઈએ.

3 / 7
કેટલીકવાર, કામના દબાણ અથવા આળસને કારણે આપણે આપણા પેશાબને રોકી રાખીએ છીએ. આ એક ખતરનાક આદત છે. આમ કરવાથી પેશાબની નળીઓમાં બેક્ટેરિયા વધે છે અને કિડની પર ભારે દબાણ આવે છે જેનાથી ચેપનું જોખમ વધી શકે છે.

4 / 7
વધુ પડતી ખાંડનું સેવન સ્થૂળતા અને ડાયાબિટીસમાં ફાળો આપે છે. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર કિડનીને નુકસાન પહોંચાડવાના બે સૌથી મોટા કારણો છે. તમારા ડાયટમાં રિફાઈન્ડ ખાંડ, ઠંડા પીણાં અને મીઠાઈઓનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ.

5 / 7
ઊંઘનો અભાવ આપણા શરીર પર અસર કરે છે. મોટાભાગે લોકો મોડી રાત્રે સુવા જાય છે. પૂરતી ઊંઘ ન મળવાથી કિડની પર નકારાત્મક અસર થાય છે. દરરોજ રાત્રે 7થી 8 કલાક ઊંઘ સારી હોય છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતો અને રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, Heat Stroke Risk: હીટસ્ટ્રોકથી બચવા માટે આ 4 લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ!

Follow Us
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video

આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?

અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

g clip-path="url(#clip0_868_265)">