AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel : ભારતની આ 5 જગ્યાઓને કહેવામાં આવે છે મિની સ્વિટ્ઝરલેન્ડ!

સ્વિટ્ઝર્લૅન્ડની સુંદરતા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ઉનાળા દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડમાં ગ્રીનરી જોવા મળે છે અને શિયાળામાં બરફ હોય છે. સ્વિટ્ઝર્લૅન્ડના રસ્તાઓ એક અદ્ભુત દુનિયાનો અનુભવ કરાવે છે. આ જ કારણ છે કે સ્વિટ્ઝર્લૅન્ડમાં દરેક પ્રવાસી આવે છે. દરેક માટે સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા જવું શક્ય નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જે સ્વિટ્ઝર્લૅન્ડ જેટલી જ સારી છે.

| Updated on: May 25, 2026 | 2:47 PM
Share
ભારતની ખીણો, બરફથી ઢંકાયેલા પર્વતો અને લીલાછમ ખેતરો લોકોને સ્વિટ્ઝર્લૅન્ડની યાદ અપાવે છે. આ જ કારણ છે કે દેશના કેટલાક ખાસ સ્થળોને મીની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. આ સ્થળોનું કુદરતી સૌંદર્ય એટલું અદભુત છે કે તેમની મુલાકાત લેવાથી વિદેશ પ્રવાસ કરવાનો અનુભવ થાય છે.

1 / 6
હિમાચલ પ્રદેશના ખજ્જિયારને (Khajjiar) ભારતનું મીની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. આ સ્થળ એટલું સુંદર છે કે તમને એવું લાગશે કે તમે કોઈ વિદેશી સ્વિટ્ઝર્લૅન્ડમાં છો. દેવદારના જંગલો, લીલાછમ ખેતરો અને સુંદર તળાવ આ સ્થળને અત્યંત ખાસ બનાવે છે. શાંત વાતાવરણ અને ઠંડા પવન પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

2 / 6
ઉત્તરાખંડમાં ઔલી (Auli) તેના બરફથી ઢંકાયેલા પર્વતો અને સ્કીઇંગ માટે પ્રખ્યાત છે. ઔલીનો નજારો સ્વિટ્ઝર્લૅન્ડ જેવો દેખાય છે. ઊંચા પર્વતો, દેવદારના જંગલો અને વાદળોથી ઢંકાયેલી ખીણો દરેકને આકર્ષિત કરે છે. એડવેન્ચર્સ માટે આ જગ્યા સ્વર્ગ સમાન માનવામાં આવે છે.

3 / 6
કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે અને તેની સુંદરતા કોઈ વિદેશી સ્થળથી ઓછી નથી. કાશ્મીરનું દાલ લેક, બરફથી ઢંકાયેલા પર્વતો, ટ્યૂલિપ બગીચાઓ અને લીલીછમ ખીણો લોકોને સ્વિટ્ઝર્લૅન્ડની યાદ અપાવે છે.

4 / 6
સિક્કિમની યુમથાંગ વેલી રંગબેરંગી ફૂલો અને બરફથી ઢંકાયેલા પર્વતો માટે જાણીતી છે. વહેતી નદીઓ, ગ્રીનરી અને શાંત વાતાવરણ તેને સુંદર સ્થળ બનાવે છે.

5 / 6
ઉત્તરાખંડમાં આવેલું કૌસાની (Kausani) એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. કૌસાની તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે. અહીંથી સૂર્યાસ્તનો સુંદર નજારો દેખાય છે. ઉનાળામાં અહીંનું હવામાન ઠંડુ હોય છે.

6 / 6

આ પણ વાંચો, Kidney Health : તમારી આ 6 ખરાબ આદતો કિડનીને કરી રહી છે ખરાબ!

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">