AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્યુટનેસ અને ગ્લેમર્સથી લાખો ચાહકોના દિલ જીતનારી રુહીનો પરિવાર જુઓ

રૂહાનિકા ધવન ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ટેલેન્ટેડ બાળ કલાકારોમાંની એક છે, અને તે હવે સોશિયલ મીડિયા પર તેના સ્ટાઇલ, ગ્લેમરસ લુક્સ અને ટ્રેન્ડી ફેશન સેન્સ માટે ખૂબ ફેમસ છે. તેના કોન્ફિડન્સ પોઝ, ક્યૂટનેસ અને સ્માઈલ દરેક લુકને ચમકાવે છે. તેનો દરેક લુક ક્લાસી અને ફેશન-ફોરવર્ડ હોય છે.

| Updated on: May 22, 2026 | 7:18 AM
Share
ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી ટેલેન્ટેડ બાળ કલાકારોમાંની એક રૂહાનિકા ધવન પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતી ચૂકી છે અને હવે સોશિયલ મીડિયા પર પણ ચાહકો તેના ગ્લેમરસ લુક્સને પસંદ કરી રહ્યા છે.

1 / 11
ટીવી શો 'યે હૈ મોહબ્બતેં' થી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી રૂહાનિકા ધવન હવે 'ખતરોં કે ખિલાડી 15' માં ખતરનાક સ્ટંટ કરતી જોવા મળશે. રૂહાનિકા ધવનના પરિવાર વિશે વાત કરીએ.

2 / 11
રૂહાનિકા ધવનનો પરિવાર જુઓ

રૂહાનિકા ધવનનો પરિવાર જુઓ

3 / 11
રૂહાનિકા ધવનનો જન્મ 25 સપ્ટેમ્બર 2007 ના રોજ મુંબઈમાં થયો હતો.તે IGCSE સ્કૂલમાં અભ્યાસ કરે છે.તે હિન્દી અને અંગ્રેજી બોલી શકે છે, અને 2014 માં અભિનેતા સની દેઓલ પાસેથી પંજાબી શીખી હતી.

4 / 11
રૂહાનિકા ધવને 2012 ના સોપ ઓપેરા શ્રીમતી કૌશિક કી પાંચ બહુ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તે ઝી ટીવી પર આશીની ભૂમિકા ભજવી હતી.બાદમાં તેમણે એકતા કપૂરની રોમાંસ ટીવી સીરિયલ યે હૈ મોહબ્બતેં માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

5 / 11
તે દિવ્યાંકા ત્રિપાઠી, કરણ પટેલ સહિતની કલાકારો સાથે અભિનય કરી ચૂકી છે અને સ્ટાર પ્લસ ચેનલ પર બાળ રૂહી ભલ્લાની ભૂમિકા ભજવી ચૂકી છે. આ શોની સ્ટોરી મંજુ કપૂરની સ્ટોરી "કસ્ટડી" પર આધારિત હતી.

6 / 11
યે હૈ મોહબ્બતેંમાં કામ કરતી વખતે, તેને 2014 માં સલમાન ખાન અભિનીત એક્શન ડ્રામા ફિલ્મ જય હો માં અભિનય કરવાનો સંપર્ક કરવામાં આવ્યો, જેમાં તે કેમિયો તરીકે જોવા મળી હતી.

7 / 11
એક ફેશન શો માટે શોસ્ટોપર તરીકે રેમ્પ વોક કર્યું, જેમાં તેણી બાર્બી પોશાકમાં દેખાઈ. આ કાર્યક્રમ ઓગસ્ટ 2014 ના અંતમાં યોજાયો હતો.22 નવેમ્બર 2014ના રોજ તેકલર્સ ટીવી પર K9 પ્રોડક્શન્સના કોમેડી શો કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં મહેમાન તરીકે આવી હતી.

8 / 11
ફેબ્રુઆરી 2015 -16ની એક્શન ડ્રામા ફિલ્મ ઘાયલ વન્સ અગેઇનમાં કામ કરવાની તક મળી. આ ફિલ્મ અભિનેતા સની દેઓલ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત છે અને ધર્મેન્દ્ર દ્વારા નિર્મિત હતી.

9 / 11
18 વર્ષની રૂહાનિકા ધવને પોતાના સપનાનું ઘર બનાવ્યું છે. અભિનેત્રીએ આ ઘર 4 વર્ષ પહેલાં ખરીદ્યું હતું. રૂહાનિકા ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે, અને ચાહકો તેની નવી પોસ્ટ્સની આતુરતાથી રાહ જુએ છે.

10 / 11
રૂહાનિકાનો જન્મ 25 સપ્ટેમ્બર 2007 ના રોજ થયો હતો અને તે હવે 18 વર્ષની છે. 18 વર્ષની ઉંમરે અભિનેત્રી કરોડો રુપિયાની માલકિન છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

g clip-path="url(#clip0_868_265)">