AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આકાશ અને શ્લોકા અંબાણીનો પુત્ર પૃથ્વી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં નહીં પરંતુ આ સ્કૂલમાં ભણે છે- જુઓ Photos

મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં શાહરૂખ ખાન, એશ્વર્યા રાયથી લઈને તમામ સેલેબ્રિટીના સંતાનો અભ્યાસ કરે છે. પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણીનો પૌત્ર પૃથ્વી એટલે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનો પુત્ર આ સ્કૂલમાં ભણતો નથી. ત્યારે આવો જાણીએ કે અંબાણી પરિવારનો આ લાડકડો કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

| Updated on: Jun 06, 2025 | 8:52 PM
દેશના સૌથી સમૃદ્ધ અને પ્રભાવશાળી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પૌત્ર પૃથ્વી અંબાણી તેના પડદાદા ધીરુભાઈ અંબાણીના નામથી ચાલતી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં નહીં પરંતુ બીજી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

1 / 6
પૃથ્વી અંબાણી 'નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ' માં અભ્યાસ કરે છે. આ સ્કૂલ ભારતની સૌથી પ્રતિષ્ઠિત એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂશન છે, જે એક કો એજ્યુકેશનલ આઈપી વર્લ્ડ સ્કુલ છે.

2 / 6
આ સ્કૂલ પોતાના બે કેમ્પસ જિયો વર્લ્ડ સેન્ટર અને બીકેસી કોમ્પ્લેક્સમાં ઈન્ટરનેશનલ બેકલોરિએટ પ્રાઈમરી ઈયર્સ પ્રોગ્રામ, ઈન્ટરનેશનલ બેકલોરિએટ પ્રાઈમરી પ્રોગ્રામ અને મિડલ ઈયર્સ પ્રોગ્રામ હેઠળ ભણાવે છે.

3 / 6
આ સ્કુલમાં શિક્ષણ લેવુ એકદમ હાઈ ક્લાસ ગણાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સ્કુલની વાર્ષિક ફી ₹14 લાખથી ₹20 લાખ સુધી જાય છે. આટલી ભારે ફી હોવા છતાં, સ્કુલમાં એડમિશન મેળવવું સરળ નથી, કારણ કે એડમિશન પ્રક્રિયા પણ અત્યંત સ્પર્ધાત્મક હોય છે.

4 / 6
નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કુલના અધ્યક્ષ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સ્કુલની વાર્ષિક ફી ₹14 લાખથી ₹20 લાખ સુધીની છે. મીડિયા રિપોર્ટ્સમાં કરાયેલા દાવા મુજબ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલની અંડર જ 'નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કુલ'નો પણ સમાવેશ થાય છે

5 / 6
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અનેક બોલિવુડ સેલેબ્સના બાળકો ભણે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા, શાહરૂખ ખાનનો દીકરો અબરામ,  સૈફ અને કરિના કપૂરનો દીકરો પણ આ જ સ્કુલમાં ભણે છે. આ એક ઈન્ટરનેશનલ સ્કુલ છે જ્યાં બાળકોને તમામ પ્રકારની હાઈટેક સુવિધાઓવાળા ક્લાસરૂમમાં ભણાવવામાં આવે છે.

6 / 6

સિક્કિમને બચાવવાની તાતી જરૂર, જો આમ જ મૌસમનો માર સહેતુ રહેશે તો એક હતુ સિક્કિમ કહેવુ પડશે--- આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">