AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morari Bapu Ram Katha : દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથાની પાવન પોથીજી સાથે મોરારીબાપૂ સોમનાથ પહોચ્યા, જુઓ PHOTOS

મોરારી બાપુ દ્વાદશ જ્યોતિર્લિંગમાં રામકથા કરવા નિકળ્યા છે, જ્યારે આજરોજ કથાની પુર્ણાહુતિ સોમનાથ ખાતે કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 8:22 PM
Share
મોરારી બાપુ દ્વાદશ જ્યોતિર્લિંગમાં રામકથા કરવા નિકળ્યા છે, ત્યારે આજે આ જ્યોતિર્લિંગ રામકથાની પાવન પોથીજી સાથે મોરારીબાપૂ સોમનાથ પહોચ્યા હતા. જ્યા આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંત્રોચ્ચાર દ્વારા તીર્થ પૂરોહિતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

1 / 5
બાપુ એ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી. રૂદ્રાક્ષમાળા અને પ્રસાદ આપી બાપુનુ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યુ હતું.

2 / 5
મોરારી બાપુ દ્વાદશ જ્યોતિર્લિંગમાં રામકથા કરવા નિકળ્યા છે, જ્યારે આજરોજ કથાની પુર્ણાહુતિ સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. બાપુ સૌ ભક્તો સાથે રેલ્વે દ્વારા વેરાવળ પહોચ્યા ત્યાથી સોમનાથ આવ્યા હતા. બાપુનુ ઢોલ-નગારા અને ભુદેવોના મંત્રોચ્ચાર સાથે સોમનાથ માં સ્વાગત કરવામાં આવ્યું હતુ.

3 / 5
પુજારીઓ દ્વારા મોરારી બાપુને રૂદ્રાક્ષમાળા અને પ્રસાદકીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાદ મોરારીબાપુ સોમનાથ મંદિર પાસે આવેલ સાગર દર્શન ખાતે પહોંચ્યા હતા.  ત્યારબાદ બાપુ ભગવાન કૃષ્ણએ જ્યાથી સદેહ સ્વધામ ગમન કર્યુ તે ગોલોકધામ તીર્થમાં પહોંચ્યા હતા.

4 / 5
 મોરારી બાપુએ ભગવાન કૃષ્ણની પાદુકાજીને અભિષેક અને પૂષ્પાર્ચન કરી ધન્યતા અનુભવી હતી. બાપુ ગોલોકધામ થી સોમનાથ કથા સ્થળે પહોંચ્યા હતા. જ્યા મોરારીબાપુનુ પુષ્પહાર સાથે ટ્રસ્ટી પ્રવીણભાઇ લહેરી એ સ્વાગત કર્યું. સાથે જ સોમનાથ મહાદેવની છબી સ્મૃતીભેટ  આપી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

5 / 5
દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ

પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક

પાટણના MLA કિરીટ પટેલની પ્રેશર ટિકનિક સફળ, રાજીનામુ નહીં આપે

અંકલેશ્વર બનશે ગ્રીન મોડલ
અંકલેશ્વર બનશે ગ્રીન મોડલ
હાંસોટમાં ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું

ભાજપના ચાણક્યનો કોલકત્તામાં હુંકાર- 2026માં મમતા આઉટ, ભાજપ ઈન

સફારી જીપમાં અચાનક આવી સિંહણ, ડ્રાઈવરનો ચહેરો સૂંઘ્યો અને પછી જે થયુ..

સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામ અટકાવ્યું !

શામળાજી બોર્ડર પર પોલીસની બાજ નજર, ગુજરાતમાં આવતા વાહનોનું કડક ચેકિંગ

ઈન્કમટેક્સ બ્રિજના જોઇન્ટ તૂટ્યા, AMC હરકતમાં, બ્રિજ પર બેરીકેડ

g clip-path="url(#clip0_868_265)">