Monday Trading Plan : શેરબજારમાં આ 10 F&O સ્ટોકના કરાવશે મોટો ફાયદો ! જાણો કારણ
F&O માટે આ તે 10 કંપનીઓ છે, જે આગામી થોડા દિવસોમાં ખૂબ જ ઝડપથી ઘટશે. આ સમગ્ર સ્થિતિનો અર્થ એ છે કે શોર્ટ સેલિંગ દ્વારા નફો મેળવી શકાય છે. આમાં Bajaj, Indigo, Dixon, જેવા શેર રોકાણકારો માટે હોટ ફેવરીટ કહી શકાય. આ તમામ કંપનીઓ કાં તો હવે ઉપર તરફ વધી ટોપ હિટ કરી ચૂકી છે અથવા તો ટોપ હિટની ખૂબ નજીક છે. એટલે કે ટોપથી બોટમ સુધીની સફર હવે શરૂ થવાની નિશ્ચિત છે.
Most Read Stories