AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Home Camera : જૂનો ફોન રાખશે ઘર પર નજર, આ રીતે કેમેરા લગાવવાનો ખર્ચ બચશે

Tips And Tricks : જો તમે બહાર હોવા છતાં પણ તમારા ઘર પર નજર રાખવા માંગતા હોવ તો આ જુગાડ તમારા માટે ઉપયોગી થશે. તમે તમારા જૂના ફોનને કેમેરામાં ફેરવી શકો છો અને ઘરની સુરક્ષા કરી શકો છો. આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી અને પૈસા પણ બચશે.

| Updated on: Jun 12, 2024 | 9:12 AM
Share
Mobile Tips : શું તમે તમારા ઘરમાં CCTV કેમેરા લગાવવાનું વિચારી રહ્યા છો? પરંતુ જો તમારી પાસે કેમેરા લગાવવા જેટલું બજેટ નથી, તો આ માહિતી તમારા માટે ઉપયોગી થશે. જો તમે ઈચ્છો તો તમારા જૂના ફોનને કેમેરામાં કન્વર્ટ કરી શકો છો. આ પછી તમારે તમારા ઘરમાં અલગ કેમેરા લગાવવા પાછળ ખર્ચ કરવો નહીં પડે. એટલું જ નહીં તમારો જૂનો ફોન પણ કામમાં આવશે.

1 / 5
માર્કેટમાં એવી એપ્સ ઉપલબ્ધ છે જે તમારા ફોનને કેમેરામાં કન્વર્ટ કરી શકે છે. અહીં અમે તમને આ એપ્સ વિશે જણાવીશું અને તમને આ કામ કેવી રીતે કરી શકશો તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીશું.

2 / 5
AlfredCamera Home Security app : આ હોમ સિક્યુરિટી કેમેરા એપ્લિકેશન તમારા ઘર પર નજર રાખવા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. એપમાં તમને રિમોટ એક્સેસ, ઝૂમ અને લાઈવ વીડિયો વગેરે જેવી સુવિધાઓ મળે છે. આમાં તમારે સ્ટોરેજ વિશે ચિંતા કરવાની જરૂર નથી, તમને આમાં ઘણા બધા સ્ટોરેજ વિકલ્પ પણ મળે છે. આમાં તમે રેકોર્ડિંગ સેવ કરી શકો છો. આ સિવાય મોશન ડિટેક્શન ફીચર પણ આપવામાં આવ્યું છે. તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.5 રેટિંગ મળ્યું છે. 1 કરોડથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે.

3 / 5
IP Webcam : તમે Google Play Store માંથી IP Webcam પણ સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો. આ એપ્લિકેશનનું ઇન્ટરફેસ એકદમ સરળ છે અને તેનો ઉપયોગ ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિના પણ કરી શકાય છે. તમને આ વેબ એપમાં ઘણી સુવિધાઓ મળી રહી છે, જેના કારણે તમે તેનાથી ઘણો ફાયદો મેળવી શકો છો. આ એપને પ્લેટફોર્મ પર 3.8 રેટિંગ મળ્યું છે અને એક કરોડથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે.

4 / 5
તમારા ફોનને સુરક્ષા કેમેરા બનાવો : આ માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ઉપર દર્શાવેલા કોઈપણ એપ ઈન્સ્ટોલ કરો. જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય, ત્યારે તેને ખોલો, અહીં તમને બે વિકલ્પો બતાવવામાં આવશે -એક વિકલ્પ વ્યૂ અને બીજો કેમેરા વિકલ્પ. તમારા જૂના ફોનના કેમેરાને પરમિશન આપો, આ પછી તમારો કેમેરા CCTV કેમેરા બની જશે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">