AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Features : ‘WhatsApp’માં જલદી જ જોવા મળશે મેટાના બે નવા AI ફીચર્સ!

મેટા દ્વારા WhatsAppમાં સતત નવા ફીચર્સ ઉમેરવામાં આવી રહ્યા છે. એવામાં મેટા હજુ બીજા બે નવા ફીચર્સ WhatsAppમાં ઉમેરવા જઈ રહ્યું છે. આ ફીચર્સ થકી યુઝર્સનો WhatsApp એક્સપિરિયન્સ વધુ સારો થશે.

| Updated on: May 10, 2025 | 7:32 PM
Share
મેટા વોટ્સએપમાં બે નવા AI ફીચર્સ લાવવા જઈ રહ્યું છે. આ ફીચર્સથી યુઝર્સ મેસેજને સરળતાથી મેનેજ કરી શકશે અને ખાસ તો એ કે ચેટ્સને પણ કસ્ટમાઇઝ કરી શકશે.

1 / 5
મેસેજ સમ્મરાઈઝેશન: WhatsApp મેસેજ સમ્મરાઈઝેશન ફીચર લાવી રહ્યું છે. આ ફીચર લોંચ થતાં જ તમને તમારી ચેટ્સમાં “Summarize with Meta AI” ઓપ્શન દેખાશે. જો તમે ચેટમાં ઘણા બધા મેસેજ વાંચ્યા ન હોય તો જ આ ફીચર દેખાશે. “Summarize with Meta AI"  બટન પર ક્લિક કરીને તમે આખો મેસેજ વાંચી શકશો. મેટા કહે છે કે, આ ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સપોર્ટ કરશે.

2 / 5
એઆઈ વોલપેપર્સ: WhatsApp હવે "Create with AI" ફીચર લાવી રહ્યું છે, જેમાં યુઝર્સ મેટા AIની મદદથી ટેક્સ્ટના આધારે પોતાની પસંદનું વોલપેપર બનાવી શકશે. આનાથી ચેટનું બેકગ્રાઉન્ડ ક્રિએટિવ અને પર્સનલાઇઝ્ડ બનશે.

3 / 5
વોટ્સએપમાં આવી રહેલી AI આધારિત નવી સુવિધાઓ બતાવે છે કે, એપ હવે માત્ર મેસેજિંગ પૂરતી નહીં રહે પણ હવે એ પર્સનલ અને સ્માર્ટ કમ્યુનિકેશનનું પ્લેટફોર્મ બની રહ્યું છે. હાલમાં આ ફીચર્સ બીટા ટેસ્ટિંગમાં છે અને જલ્દી જ લોંચ થશે.

4 / 5
તમને આ ફીચર્સ મળ્યા છે કે નહીં તે ચેક કરવા માટે તમારે એપને અપડેટ કરવાની રહેશે. હાલમાં, આ એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં iOSમાં પણ જોવા મળી શકે છે.

5 / 5

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું

આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?

રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

g clip-path="url(#clip0_868_265)">