AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mental Health Tips: આ 5 સંકેતો દર્શાવે છે કે તમે માનસિક રીતે થાકી ગયા છો !

આજના ઝડપી લાઇફમાં ઘણા લોકો શારીરિક થાક કરતાં વધુ માનસિક થાકથી હેરાન છે. સતત કામનો બોજ, પરિવારની જવાબદારીઓ, આર્થિક ચિંતા અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને કારણે ઘણા લોકો માનસિક રીતે થાકી જાય છે. પરંતુ ઘણી વખત તેઓ તેની ઓળખ કરી શકતા નથી.

| Updated on: Jun 11, 2026 | 2:49 PM
Share
પૂરતી ઊંઘ હોવા છતાં સતત થાક લાગવો : ઘણી વખત વ્યક્તિ 7થી 8 કલાકની ઊંઘ લીધા પછી પણ તાજગી અનુભવતો નથી. સવારે ઊઠ્યા બાદ પણ વ્યક્તીનું શરીર અને મન બંને ભાર અનુભવતા હોય છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે મગજ સતત સ્ટ્રેસમાં હોય છે ત્યારે તે આરામની સ્થિતિમાં પહોંચી શકતું નથી. પરિણામે ઊંઘ પૂર્ણ હોવા છતાં વ્યક્તિ તાજગી અનુભવી શકતો નથી.

1 / 6
સતત નકારાત્મક વિચારો આવવા : માનસિક રીતે થાકી ગયેલા લોકો ઘણી વખત દરેક બાબતને નકારાત્મક રીતે જોવાનું શરૂ કરી દે છે. તેમને લાગે છે કે તેમની મહેનતનું કોઈ પરિણામ નહીં આવે. જીવનમાં કંઈ સારું નથી થવાનું અથવા તેઓ કોઈ પણ સમસ્યાનો સામનો કરી શકશે નહીં. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી તણાવમાં રહે છે ત્યારે તેના વિચારો પર નકારાત્મકતાનો પ્રભાવ વધવા લાગે છે.

2 / 6
પોતાની મનપસંદ પ્રવૃત્તિઓમાં પણ રસ ઓછો થવો : જે કામો તમને પહેલાં ખુશી આપતા હતા જો હવે તેમાં રસ ન રહ્યો હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે. ઘણા લોકો સંગીત સાંભળવું, પુસ્તક વાંચવું, મિત્રો સાથે સમય પસાર કરવો, ફિલ્મ જોવી અથવા પ્રવાસ કરવો પસંદ કરતા હોય છે. પરંતુ માનસિક થાક વધે ત્યારે વ્યક્તિ આ તમામ પ્રવૃત્તિઓથી દૂર થવા લાગે છે.

3 / 6
ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી : મગજની કાર્યક્ષમતા પર પણ માનસિક થાકની સીધી અસર પડી શકે છે. ઘણા લોકો માનસિક થાકથી કોઈ કામ પર લાંબા સમય સુધી ધ્યાન આપી શકતા નથી. ઓફિસનું કામ હોય, અભ્યાસ હોય અથવા ઘરેલુ જવાબદારીઓ હોય દરેક બાબતમાં ધ્યાન ભટકવા લાગે છે. વારંવાર વસ્તુઓ ભૂલી જવાય છે.

4 / 6
નાની-નાની બાબતોમાં ગુસ્સો આવવો : માનસિક રીતે થાકી ગયેલી વ્યક્તિમાં ધીરજની ક્ષમતા ઘટી શકે છે. ઘરમાં કોઈ નાની ભૂલ થાય, ઓફિસમાં કોઈ કામમાં વિલંબ થાય અથવા ટ્રાફિકમાં થોડો સમય અટકવું પડે તો પણ ગુસ્સો વધી શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Lifestyle : જીવનના અંતિમ પડાવે લોકો આ 5 વાતોનો સૌથી વધુ પસ્તાવો કરે છે !

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી

મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી

રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો

બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ

ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે

ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ

28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા

હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો

સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો

g clip-path="url(#clip0_868_265)">