મંગળ વિશે સંશોધનમાં મોટો ખુલાસો, 60 કરોડ વર્ષથી લાલ ગ્રહ પર સતત ખડકોનો થયો વરસાદ
Mars Asteroid Showers: મંગળ ગ્રહને લઈને એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો છે. તેમને જાણવા મળ્યું છે કે તેની સપાટી પર સતત ઉલ્કાઓનો વરસાદ થઈ રહ્યો છે.
Most Read Stories