25 ડિસેમ્બર 2024

શું મોહમ્મદ સિરાજ  ટીમ ઈન્ડિયાની  બહાર થશે?

26 ડિસેમ્બરથી મેલબોર્ન ટેસ્ટ ભારત-ઓસ્ટ્રેલિયા બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચ પહેલા સૌથી મોટો સવાલ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેલબોર્નથી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગને લઈ  ચોંકાવનારા સમાચાર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય ટીમ મેલબોર્ન ટેસ્ટમાં 2 સ્પિનરો 2 ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2 સ્પિનરો વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા મેલબોર્ન ટેસ્ટમાં રમશે એવા અહેવાલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આકાશ દીપ અને  જસપ્રીત બુમરાહ બે ફાસ્ટ બોલર ટીમમાં સામેલ હશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેલબોર્ન ટેસ્ટમાં  ભારતની પ્લેઈંગ 11 માંથી  સિરાજનું પત્તું કપાશે!

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોહમ્મદ સિરાજની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં તક આપવામાં આવી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM