દિગ્ગજ કન્સ્ટ્રક્શન કંપનીએ ડિવિડન્ડની તારીખ કરી જાહેર, આ દિવસે ખાતામાં આવશે રુપિયા
આ અઠવાડિયે 40થી વધુ કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવવાના છે. આ દરમિયાન અગ્રણી બાંધકામ કંપનીએ ડિવિડન્ડની રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે રોકાણકારોના ખાતામાં પૈસા ક્યારે આવશે...
Most Read Stories