AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Look A Like: Ranveer Singh કરતા કોઈ પણ મામલામાં ઓછા નથી પાકિસ્તાનના આ હમશક્લ, Photo જોઈને ખાઈ જશો ધોખો

રણવીર સિંહ (Ranveer Singh) બોલિવૂડના સુપરસ્ટાર છે. પરંતુ તેમના જેવા દેખાતા પાકિસ્તાનના હમાદ શોએબ પણ ઘણા હેડલાઇન્સમાં રહે છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 22, 2021 | 12:49 PM
Share
બોલિવૂડ સેલેબ્સના હમશક્લ હંમેશા હેડલાઇન્સમાં રહે છે. જ્યારે કોઈ મોટા સ્ટારનો હમશક્લ ચાહકો દ્વારા જોવામાં આવે છે, ત્યારે તે પાગલ બની જાય છે. આ યાદીમાં શામેલ છે રણવીર સિંહ (Ranveer Singh) ના ડુપ્લિકેટ હમાદ શોએબ (Hammad Shoaib)

1 / 6
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ જેવો દેખાતો હમાદ શોએબ પાકિસ્તાનનો છે. હમાદ 2017 માં ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેમણે કહ્યું કે તે રણવીર સિંહને મળતો છે.

2 / 6
હમાદની ચાલ-ઢાલથી માંડીને દેખાવ સુધી, હેયર સ્ટાઈલથી લઈને દરેક વસ્તું રણવીર સિંહથી મળતી છે. તે રણવીર સિંહની જેમ દાઢી રાખે છે, તેથી જ ઘણી વાર લોકો તેમને જોઈને છેતરાઈ જાઈ છે.

3 / 6
હમાદ પાકિસ્તાનના ફૈસલાબાદનો રહેવા વાળો છે. તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતી રહે છે. તમને જણાવી દઈએ કે શોએબની ડાન્સ સ્ટાઈલ પણ રણવીર સિંહની જેમ છે. તેનો ડાન્સનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો

4 / 6
હમાદ એક વખત કહ્યું હતું કે એક સ્વપ્ન છે કે તેને એક દિવસ રણવીર સિંહ સાથે કામ કરવાનો મોકો મળશે. હમાદ હવે પાકિસ્તાનનો પ્રખ્યાત અભિનેતા બની ગયો છે.

5 / 6
પાકિસ્તાનમાં હમાદ શોએબની લોકપ્રિયતા ઘણી વધારે છે. રણવીર સિંહ જેવો દેખાતો શોએબ ચાહકોના દિલ પર રાજ કરે છે.

6 / 6
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું

ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી

કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ

સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર

2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">