AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : કચ્છના કોટેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

કોટેશ્વર મંદિર (Koteshwar Mandir) ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના પવિત્ર સ્થળ પર આવેલું પ્રાચીન અને પ્રસિદ્ધ શિવમંદિર છે. જે ભક્તો માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે.

| Updated on: Jul 23, 2025 | 6:35 PM
Share
"કોટેશ્વર" નામમાં બે શબ્દો છે, ‘કોટી’ એટલે અસંખ્ય (અગણિત),‘ઈશ્વર’ એટલે ભગવાન, ખાસ કરીને ભગવાન શિવ. એટલે, "કોટેશ્વર" એ નામનો અર્થ થાય છે  અસંખ્ય દેવતાઓના ઈશ્વર, અથવા સર્વશક્તિમાન ભગવાન શિવ.કહેવાય છે કે, અહીં ભગવાન શિવ એકદમ વિખ્યાત "કોટી રૂપોમાં" પોતાના ભક્તોને દર્શન આપતા હતા, તેથી તેમને ‘કોટેશ્વર મહાદેવ’ તરીકે પૂજવામાં આવે છે.

1 / 7
કોટેશ્વર મંદિરના ઈતિહાસનો ઉલ્લેખ સ્કંદપુરાણ અને સ્થાનિક લોકકથાઓમાં જોવા મળે છે. કહેવાય છે કે જ્યારે ભગવાન રામ લંકા વિજય બાદ અયોધ્યા પાછા ફરે ત્યારે તેઓ કચ્છથી પસાર થયા હતા.અહીં તેમણે ભગવાન શિવના આ પવિત્ર ધામના દર્શન કર્યા હતા અને પૂજન કર્યું હતું. શિવભક્તો માને છે કે અહીંનું શિવલિંગ સ્વયંભૂ છે.

2 / 7
કહેવાય છે કે રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠિન તપ કર્યુ હતું. તેના પરિણામરૂપે, ભગવાન શિવે તેને એક દિવ્ય શક્તિઓથી ભરેલ શિવલિંગ આપ્યું હતું. એ શરતે કે તે એ શિવલિંગને ધીરજપૂર્વક નિશ્ચિત સ્થળે લઈ જવું  તેને ક્યાંય મૂકે નહીં.પણ રાવણનો અહંકાર જાગી ઉઠ્યો અને તેણે ઉતાવળમાં તે શિવલિંગને જમીન પર મૂકી દીધું. એ સ્થળ હવે કોટેશ્વર તરીકે ઓળખાય છે.જે ક્ષણે શિવલિંગ જમીન સાથે સંલગ્ન થયું, તે સમયે અદભૂત ઘટનામાં, શિવલિંગમાંથી અનેક  કેટલીક કથાઓ અનુસાર હજારો કે કરોડો શિવલિંગ ઊભા થઇ ગયા. રાવણ મૂળ શિવલિંગ ઓળખી શક્યો નહીં અને તેમાંથી એક લિંગ લઈને ચાલ્યો ગયો. પરંતુ મૂળ શિવલિંગ જે સ્થળે પડેલું, તે ત્યાં સ્થાયી રહી ગયું  અને આજે ત્યાં કોટેશ્વર મહાદેવનું પવિત્ર મંદિર છે.

3 / 7
અરબ સાગર પાસે સ્થિત આ ગામનું મહત્વ ખાસ કરીને અહીં આવેલ પવિત્ર કોટેશ્વર મહાદેવ મંદિરના કારણે છે, જે અનેક કોટી રૂપ ધરાવતા શિવલિંગોથી પ્રસિદ્ધ છે. આ ધર્મસ્થળ હિંદુઓ માટે આસ્થા અને યાત્રાનું મહત્વ ધરાવે છે. અહીંથી સાંજ પડ્યા પછી સામેનાં પાકિસ્તાનના કરાચી શહેરની લાઇટો સ્પષ્ટ જોવા મળે છે, કારણ કે આ સ્થળ દરિયાઈ આંતરરાષ્ટ્રીય સરહદના ખૂબ નજીક આવેલું છે.મંદિર નજીક જ ભારતની સીમા સુરક્ષા દળ (BSF)ની ચોકી તૈનાત છે.

4 / 7
કોટેશ્વર મંદિર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં, અરબ સાગરના તટે આવેલું છે. ત્રિકોણાકાર જમીનપર બનેલું આ મંદિર સમુદ્રના ખૂબ નજીક છે, અને દરિયાની હરણફાળે આવતી લહેરો સાથે અદ્ભુત સૌંદર્ય પામે છે.આ મંદિર પારંપરિક સૌરાષ્ટ્ર શૈલીના પથ્થરોથી બનાવાયું છે.

5 / 7
કોટેશ્વર મંદિર કચ્છનું અંતિમ ધામ ગણાય છે, એટલે કે, પશ્ચિમ દિશામાં ભારતીય ભૂમિ પરનું એક અંતિમ મંદિર. અહીં શ્રદ્ધાળુઓ ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે.ઘણા લોકો માને છે કે અહીં દર્શન કરવાથી માણસને "મોક્ષ" ની પ્રાપ્તિ થયા છે, કારણ કે આ સ્થળ તીર્થયાત્રાના અંતિમ બિંદુ તરીકે ઓળખાય છે.

6 / 7
કોટેશ્વર નજીકની જગ્યાઓમાં અન્ય ઐતિહાસિક તળાવો જોવા મળે છે. કચ્છના અન્ય મંદિરોમાં જેમ કે માતાનો મઢ , નારાયણ સરોવર, અને વિજય વિલાસ પેલેસ સાથે ભક્તો આસ્થળની યાત્રા પણ કરે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">