આ છે દુનિયાના સૌથી મોંઘા ફૂડ, એક બર્ગરની કિંમત છે 4.5 લાખ રુપિયા

world most expensive junk foods: ભારત સહિત અનેક દેશની યુવા પેઢી હાલમાં જંક ફૂડ ખાવાની શોખીન છે. બર્ગર, પિઝા, પોપકોર્ન અને આઈસ્ક્રીમ આજકાલના યુવાનનું ફેવરિટ ફૂડ બની ગયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 9:07 PM
નાના સ્ટ્રીટ ફૂડ સ્ટોરથી લઈને મોટા રેસ્ટોરેન્ટ સુધી જંક ફૂડનો ભારે ક્રેઝ જોવા મળે છે. હવે તો નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના તમામ ઉંમરના લોકો જંક ફૂડ ખાઈ રહ્યાં છે. ચાલો જાણીએ દુનિયાના સૌથી મોંઘા જંક ફૂડ વિશે.

1 / 5
દુનિયાનો સૌથી મોંઘો પિઝા ન્યૂયોર્કમાં મળશે. આ પિઝાની કિંમત 1.5 લાખ રુપિયા છે. આ પિઝાને જીનિયસ વર્લ્ડ રેકોર્ડ 24 કેરેટ નામ આપવામાં આવ્યું છે. આ પિઝામાં સોનાના ચિલી ફ્લેક્સનો ઉપયોગ થાય છે.

2 / 5
અમેરિકાના શિકાગોમાં આવેલા બેરકો રેસ્ટોરેન્ટમાં 6.5 ગેલન ટિન પોપકોર્નની કિંમત 1.87 લાખ છે. આ પોપકોર્ન 24 કેરેટ સોનાથી ઢંકાયેલું હોય છે.

3 / 5
નેધરલેન્ડના  De Altons Voorthuizen નામના રેસ્ટોરેન્ટમાં ધ ગોલ્ડન બોય નામનું બર્ગર મળે છે. આ ગોલ્ડન લીવ્સવાળા આ બર્ગરની કિંમત 4.50 લાખ રુપિયા છે.

4 / 5
દુબઈના સ્કૂપી કેફેમાં 60 હજાર રુપિયાનું બ્લેડ ડાયમંડ આઈસક્રીમ મળે છે. આ આઈસક્રીમમાં 23 કેરેટ ગોલ્ડ, ઈરાનનું કેસપ અને બ્લેક ટ્રફલનો ઉપયોગ થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">