AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: KKR vs MIમાં આજે કોણ મારશે બાજી? જાણો મેચ પ્રિડિક્શન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 65મી મેચ આજે (20મે) ઇડન ગાર્ડન્સના સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આજે પહેલાથી જ બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે રમશે.

| Updated on: May 20, 2026 | 11:00 AM
Share
કોલકાતા નાઈટ રાઈડર્સ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. તેમની આશાઓને જીવંત રાખવાનો એકમાત્ર રસ્તો છે કે મુંબઈને મોટા માર્જિનથી હરાવવું. જેનાથી તેમના પોઈન્ટની સંખ્યા 13 થશે અને નેટ રન રેટમાં પણ નોંધપત્ર સુધારો થશે.

1 / 7
આજની મેચ પછી KKRની હજુ એક લીગ-સ્ટેજની મેચ બાકી રહેશે. અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ટીમ ટુર્નામેન્ટના આ મુશ્કેલ સમયમાં કોઈ ભૂલ કરવા માંગશે નહીં અને ટોપ-4માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.

2 / 7
બીજી બાજુ, મુંબઈ ઈન્ડિયન્સ પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. તેમ છતાં ટીમ પાસે 2026ની 2 મેચ બાકી છે. જે તેમને તેમના વિરોધી ટીમને પ્લેઓફમાં જવાની આશાઓ પર પાણી ફેરવી શકે છે.

3 / 7
ઈડન ગાર્ડન્સ પર ટીમો ટાર્ગેટ ચેઝ કરવાનું પસંદ કરે છે. ઈડન ગાર્ડન્સનું આઉટફિલ્ડ ઝડપી હોવાથી બેટ્સમેનોને ટાર્ગેટ ચેઝ કરવામાં મદદ મળી શકે છે. સાથે જ સ્પિન બોલરો પણ મેચમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બંને ટીમો પાસે સારા સ્પિનર્સ હોવાથી આ મુકાબલો વધુ રસપ્રદ બની શકે છે.

4 / 7
કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ XI : અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, સૌરભ દુબે, કાર્તિક ત્યાગી, બ્લેસિંગ મુઝરબાની અને ઈમ્પેક્ટ પ્લેયર તરીખે ફિન એલન રહી શકે છે.

5 / 7
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ XI : રાયન રિકલ્ટન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, વિલ જેક્સ, હાર્દિક પંડ્યા (વિકેટકીપર), દીપક ચહર, શાર્દુલ ઠાકુર, ગઝનફર, જસપ્રીત બુમરાહ, રઘુ શર્મા અને ઈમ્પેક્ટ પ્લેયર રોહિત શર્મા રહી શકે છે.

6 / 7
રાયન રિકલ્ટન IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ઓપનિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. ટીમનું સીઝન નિરાશાજનક હોવા છતાં રિકલ્ટને પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યું છે. સુનીલ નારાયણ IPL 2026માં અત્યાર સુધીનો સૌથી અસરકારક સ્પિનર તરીકે સામે આવ્યો છે.

7 / 7

આ પણ વાંચો, Breaking News : પંતે હાર બાદ LIVE ઈન્ટરવ્યુમાં અપશબ્દો કહ્યા, હવે BCCI દંડ ફટકારશે?

Follow Us
કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યું જીવડું ! જુઓ-Video

કોવાયા ગામમાં સિંહણના હુમલાની હૃદયદ્રાવક ઘટના

કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા

રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા

ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર

ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ

સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી

NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી

ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા

g clip-path="url(#clip0_868_265)">