Khushi Kapoor Photoshoot: ખુશી કપૂરે શેર કર્યો ફિલ્મ ‘ધ આર્ચીઝ’નો લુક, એક્ટ્રસના ટેટૂએ ખેંચ્યું સૌનું ધ્યાન

જ્હાન્વી કપૂરની બહેન અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર (Khushi Kapoor) ટૂંક સમયમાં જ પોતાની ફિલ્મ સાથે ફિલ્મી દુનિયામાં પગરણ માંડવા જઇ રહી છે . ઝોયા ખાનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'ધ આર્ચીઝ'થી તે બોલીવુડમાં ડેબ્યુ કરવા તૈયાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 10:09 PM
ખુશી કપૂર 'ધ આર્ચીઝ'થી તે બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે. ઝોયાની આ ફિલ્મ 'ધ આર્ચીઝ' નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મનું પોસ્ટર થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના ફર્સ્ટ લુકે ફેન્સનું એક્સાટમેન્ટ વધારી દીધું છે. ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

1 / 5
ખુશી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું છે. એક્ટ્રેસ પોસ્ટમાં તેની ફિલ્મ આર્ચીઝના લૂકમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ખુશીની આ તસવીરો ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે.

2 / 5
ખુશી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની બહેન જ્હાન્વી કપૂર સાથે પાર્ટી કરતી તસવીરો શેર કરે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

3 / 5
વાયરલ થયેલી તસવીરોમાં સૌનું ધ્યાન એક્ટ્રેસના ટેટૂ પર છે. આ ત્રણ તસવીરો સાથે તેણે કેપ્શનમાં વૃક્ષ-છોડની ઈમોજી શેર કરી છે. ફેન્સમાં તેના આ લુકને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. થોડા જ કલાકોમાં આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.

4 / 5
ખુશી કપૂર લેટેસ્ટ ફોટામાં ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે ગ્રીન રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ફેન્સના દિલમાં પોતાની આગ ફેલાવી રહી છે. તસવીરોમાં અભિનેત્રી ખુરશી પર બેસીને પોઝ આપી રહી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">