અમદાવાદ ખેલ મહાકુંભ અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ચેમ્પિયન્સ બની 

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24 આતંર શાળાકીય સ્પર્ધામાં નારણપૂરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓની ટીમ અંડર-14 ફૂટબોલ(ભાઈઓ) ખેલ મહાકુંભ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની છે.

| Updated on: Feb 16, 2024 | 6:04 PM
ખેલ મહાકુંભ 2023-24 અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તાર નિકોલ સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અમદાવાદ જિલ્લાની કુલ 35 ટીમોએ ભાગ લીધો હતો.

1 / 5
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલએ ફાઈનલ મેચમાં શાહીબાગની રચના સ્કૂલને 3 -1 ગોલથી હાર આપીને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની હતી.

2 / 5
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફથી આ ફાઈનલ મેચમાં પ્રથમ ગોલ એરોન સુજીતે જ્યારે 2 ગોલ જલય ભટ્ટે નોંધાવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં એક તબક્કે અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ સામેની મેચમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ 1-0થી પાછળ હતી, તે સમયે સેકન્ડ સેકન્ડ હાલ્ફમાં અંતિમ પળોમાં જલય ભટ્ટે એક ગોલ કરી દેતા 1-1 સ્કોર સાથે મેચ પૂરી થઈ હતી.

3 / 5
હવે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટેની મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે 2023-24ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી 185.12 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે. રાજ્ય સરકારે શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવા લાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ સસ્ટેઇનેબલ અને કેપેબલ બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન આપવાની નેમ રાખી છે.

4 / 5
આ હેતુસર શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડો સુદ્રઢ કરવા સહિતના શહેરી આયોજન અને વહીવટમાં ક્વોલિટેટીવ ચેન્‍જ માટે આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે કુલ 21,696 કરોડનું બજેટ ફાળવાયું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">