Karnataka Election Results 2023: ક્યાંક પિતા-પુત્રની જોડી, તો ક્યાંક પુત્રીએ પિતા સાથે છેડ્યું રાજકીય યુદ્ધ, જાણો પરિણામ
Karnataka Election Results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં એક જ પરિવારના ઘણા સભ્યો અલગ અલગ સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. અમુક સીટ પરથી પિતા તો અમુક સીટ પરથી પુત્ર મેદાનમાં છે. આવી સ્થિતિમાં આ અલગ-અલગ બેઠકો પરના ચૂંટણી પરિણામો શું આવશે, તેના પર સૌની નજર છે.
Latest News Updates
Most Read Stories