AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાયુદ્ધના 80 દિવસ બાદ ઈરાને ખોલ્યું શેરબજાર ! શું આ વૈશ્વિક તબાહી પહેલાની શાંતિ છે ?

અમેરિકા અને ઈઝરાયેલ સાથે ચાલી રહેલા મહાયુદ્ધ વચ્ચે ઈરાને અચાનક મોટો દાવ ખેલ્યો છે! પૂરા 80 દિવસ બાદ તેહરાન સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ શરૂ થઈ ગયું છે. પણ સવાલ એ છે કે આનાથી ગ્લોબલ માર્કેટ અને ક્રૂડ ઓઈલના ભાવ પર શું અસર થશે? શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે?

| Updated on: May 19, 2026 | 6:56 PM
Share
અમેરિકા-ઈઝરાયેલ સાથેના ભયાનક યુદ્ધના પૂરા 80 દિવસ બાદ, આજે 19 મે, 2026ના રોજ ઈરાને અચાનક તેનું શેરબજાર ફરી ખોલી દીધું છે. ઈરાનના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આટલા લાંબા સમય સુધી ટ્રેડિંગ સંપૂર્ણપણે ઠપ રહ્યું હોય.

1 / 10
તેહરાન સ્ટોક એક્સચેન્જને ગત 28 ફેબ્રુઆરી, 2026ના રોજ સત્તાવાર રીતે બંધ કરાયું હતું. આ એ જ દિવસ હતો જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરીને જંગનું એલાન કર્યું હતું.

2 / 10
યુદ્ધ શરૂ થતાં જ રોકાણકારોમાં ભારે ગભરાટ (Panic Buying) ફેલાયો હતો. લાખો નાના રોકાણકારો બરબાદ ન થાય અને આર્થિક સિસ્ટમ પડી ન ભાંગે તે માટે સરકારે ટ્રેડિંગ પર તાબડતોબ રોક લગાવી દીધી હતી.

3 / 10
માર્કેટમાં ટ્રેડિંગની શરૂઆત એકસાથે નહીં, પણ ખૂબ જ સાવચેતીપૂર્વક ધીમે-ધીમે કરવામાં આવશે. આ વીકેન્ડ પહેલાં જ શેરો, ઇક્વિટી ફંડ્સ અને ડેરિવેટિવ્ઝમાં ખરીદ-વેચાણ સત્તાવાર રીતે શરૂ કરી દેવાયું છે.

4 / 10
ઈરાનનું માર્કેટ સામાન્ય રીતે ભારતીય સમય (IST) મુજબ સવારે 11:00 થી બપોરે 2:30 વાગ્યા સુધી ખુલે છે. જો કે, યુદ્ધના નુકસાન અને નાણાકીય વિગતો જાહેર કરવા માટે કંપનીઓને 1 કલાકનો વધારાનો સમય અપાયો છે.

5 / 10
વૈશ્વિક વિશ્લેષકો માની રહ્યા છે કે ઈરાનનું બજાર ખુલવું એ મિડલ ઈસ્ટની સ્થિતિ થોડી થાળે પડી રહી હોવાનો સંકેત હોઈ શકે છે. જો કે, ઘણા આને મોટા તોફાન પહેલાની શાંતિ પણ ગણાવી રહ્યા છે.

6 / 10
ગ્લોબલ માર્કેટના રોકાણકારોની નજર અત્યારે 'સ્ટ્રેટ ઓફ હોર્મોઝ' (Strait of Hormuz) દરિયાઈ માર્ગ પર છે. આ એ જ રસ્તો છે જ્યાંથી વિશ્વનો 20% થી વધુ ક્રૂડ ઓઈલ અને એલએનજી (LNG) સપ્લાય થાય છે.

7 / 10
જો ઈરાનનું માર્કેટ ખુલ્યા પછી પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહેશે, તો ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) વધશે. આ સ્થિતિ ભારતીય શેરબજાર માટે મોટો નેગેટિવ સંકેત છે.

8 / 10
વૈશ્વિક સ્તરે ક્રૂડ મોંઘું થતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળી શકે છે. ઈંધણ મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે અને દેશમાં મોંઘવારીનો નવો બ્લાસ્ટ થવાની આશંકા છે.

9 / 10
ત્રીજું પરિબળ ભારત-યુએસ વેપાર ડીલ અંગેનું નવીનતમ અપડેટ છે. ખાસ કરીને, યુએસ સેનેટર માર્કો રુબિયોએ જણાવ્યું છે કે ભારત-યુએસ વેપાર સોદો ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપી શકાય છે. આ કરાર બંને રાષ્ટ્રો માટે પરસ્પર ફાયદાકારક રહેવાની અપેક્ષા છે. નોંધનીય છે કે રુબિયો હાલમાં ભારતની ચાર દિવસની મુલાકાતે છે.

10 / 10

પોસ્ટમોર્ટમ રૂમમાં એવું શું થાય છે : મૃત્યુ પછી મોતના અસલી ગુનેગારને કેવી રીતે પકડે છે ડૉક્ટર્સ ?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">