શાંતિ બિઝનેસ સ્કૂલમાં ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ 2024″ યોજાયો, જુઓ Photos

ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ 2024" નું આયોજન શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે વિધ્યાર્થીઓએ અમદાવાદ સિટી હેરિટેજ ટૂર અને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનની મુલાકાત પણ લીધી."

Chirag Shah
| Edited By: | Updated on: Jul 11, 2024 | 5:38 PM
શાંતિ બિઝનેસ સ્કૂલે PGDM બેચ 2024-26ના મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સની એજ્યુકેશન જર્નીની શરૂઆત ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ 2024 સાથે કરી. આ પ્રોગ્રામનો ફોકસ લીડર બનવાના પ્રયાસ રૂપે પોતામાં જરૂરી બદલાવની જવાબદારી લેવા પર રાખવામાં આવ્યો હતો.

1 / 7
આ કાર્યક્રમમાં 234 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત "શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર – ડૉ. નેહા શર્મા"ના સંબોધનથી થઈ, તેમણે જણાવ્યું કે "સક્ષમ 2024" વિદ્યાર્થીઓની ક્ષમતાને વધારવા માટે આયોજિત કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રીઝ રેડી પ્રોફેશનલ્સ સાથે સાથે લિડરશીપ માઈન્ડસેટ ધરાવતા સોસાયટી રેડી સિટીઝન્સ પણ બને.

2 / 7
ડૉ. નેહાએ વધુમાં કહ્યું હતું કે SBS આ બે વર્ષમાં નવા પ્રવેશ પામેલા સ્ટુડન્ટ્સ મેસેજર્સને ડિસિઝન મેકર્સ અને ઈમ્પેક્ટ ક્રીએટર્સ બનાવવાનો પ્રયત્ન કરશે, તેઓએ જીવનમાં લર્નિંગ, અનલર્નિંગ અને રિલર્નિગના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

3 / 7
આ પ્રસંગે વિશાલ ચિરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી  વિશાલ ચિરીપાલ  જણાવ્યું હતું કે સામાજિક રીતે જવાબદાર બનવું અને સમાજનું રુણ ચુકવવુ એ આપણી મહત્વપૂર્ણ ફરજ છે.

4 / 7
ડો. રોહિત સિંઘ, ડાયરેક્ટર - સેન્ટર ઓફ મેનેજમેન્ટ એજ્યુકેશન, ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) અને સિદ્ધાર્થ નાંગિયા, સહ-સ્થાપક સ્મિટેન ગેસ્ટ ઓફ ઓનર હતા. તેમના સંબોધનમાં, રોહિત સિંહે જીવનમાં વિઝનના મહત્વ અને દરેક પસાર થતા દિવસ સાથે સેલ્ફ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો હતો.

5 / 7
સિદ્ધાર્થ નાંગિયાએ જણાવ્યું હતું કે તમારા નિયમિત કામકાજની સાથે તમે કેવા પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ છો તે તમારા આગળનું જીવન નક્કી કરે છે, આપણી આદતો ખરેખર આપણા જીવનની રૂપરેખા બનાવે છે. વક્તા નિશિત સાયગલ, S&S સુપર બ્રાન્ડ્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અને ડૉ. હિમાંશુ બુચ, ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર અને ઝેન કોચે ઊર્જા, જુસ્સો અને સતત વાંચન દ્વારા જીવનને સ્થિતિસ્થાપક બનાવવા વિશે વાત કરી.

6 / 7
એક સપ્તાહના આ ઇન્ડક્શન પ્રોગ્રામ "સક્ષમ"માં વિવિધ પ્રવૃત્તિઓનો જેમ કે ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ સેશન્સ, ટીમ બિલ્ડિંગ એક્ટિવિટીસ, લર્નિંગ થ્રૂ ડ્રામા એન્ડ થીએટર, મેન્ટલ એન્ડ ફિઝિકલ ફિટનેસ સેશન્સ, અમદાવાદ સિટી હેરિટેજ ટૂર અને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનની સહાયથી સામાજિક સંવેદના જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

7 / 7
Follow Us:
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ

રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત

કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત

g clip-path="url(#clip0_868_265)">