2,39,650 રોકાણકારો વાળી Indigo કંપનીની મોટી જાહેરાત, 1000થી વધુ મહિલા પાઈલટ ઉડાવશે કંપનીના વિમાન

દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ એક મોટી જાહેરાત કરી છે. ટૂંક સમયમાં કંપની પાસે 1,000 થી વધુ મહિલા પાઇલોટ્સ હશે. જેમ જેમ કંપની તેની સેવાઓનો સતત વિસ્તરણ કરી રહી છે, તેમ પાઇલોટ્સ માટેની તેની જરૂરિયાતો પણ વધી રહી છે.

| Updated on: Aug 15, 2024 | 9:47 PM
ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર સતત વધી રહ્યું છે અને સ્થાનિક ફ્લાયર્સની દ્રષ્ટિએ, તે વિશ્વના ટોચના દેશોમાંનું એક બની ગયું છે. આવી સ્થિતિમાં દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ એક મોટી જાહેરાત કરી છે. કંપની ટૂંક સમયમાં જ તેની મહિલા પાયલોટની સંખ્યા વધારીને 1,000થી વધુ કરવા જઈ રહી છે. આ માટે તેણે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આનો અર્થ એ થયો કે ટૂંક સમયમાં જ ઈન્ડિગોમાં મહિલા પાઈલટને મોટા પાયે નોકરી મળવા લાગશે.

1 / 5
ઈન્ડિગોનું કહેવું છે કે આ નિર્ણયનું કારણ કંપનીનો ઉદ્દેશ્ય તેના કર્મચારીઓને વધુ વૈવિધ્યસભર અને સર્વસમાવેશક બનાવવાનો છે. કંપની આવતા વર્ષ સુધીમાં તેના કુલ વર્કફોર્સમાં મહિલા પાઈલટોની સંખ્યા વધારીને 1,000થી વધુ કરશે. હાલમાં કંપનીમાં લગભગ 800 મહિલા પાયલોટ છે.

2 / 5
ઈન્ડિગો ગ્રુપના ચીફ એચઆર સુખજીત એસ. પાસરિચા કહે છે કે કંપની એરલાઇન એન્જિનિયરિંગ અને ફ્લાઇંગ સ્ટાફ સહિત દરેક સેગમેન્ટમાં વ્યાપક સ્તરે સમાવેશને પ્રોત્સાહન આપી રહી છે. આને જોતા કંપનીએ મહિલા પાઈલટોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. તેમનું કહેવું છે કે કંપની સમાવેશને પ્રોત્સાહન આપવા માટે 360 ડિગ્રી અભિગમ પર કામ કરી રહી છે.

3 / 5
એન્જિનિયરિંગ સેગમેન્ટમાં મહિલાઓની સંખ્યામાં એકંદરે 30 ટકાનો વધારો થયો છે. હાલમાં, દેશની તમામ એરલાઈન્સમાં ઈન્ડિગો પાસે સૌથી વધુ મહિલા પાઈલટ છે. આ કંપનીના કુલ પાયલોટના લગભગ 14 ટકા છે. વૈશ્વિક સ્તરે પણ એરલાઈન્સમાં મહિલા પાઈલટની સરેરાશ સંખ્યા 7 થી 9 ટકા છે.

4 / 5
ઈન્ડિગોનું કહેવું છે કે ઓગષ્ટ 2025 સુધીમાં મહિલા પાઈલટોની સંખ્યા 1,000થી વધુ લઈ જવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે. ઈન્ડિગો હાલમાં દરરોજ 5000 થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. કંપની પાસે કુલ 5,000 થી વધુ પાઈલટ છે. સ્વતંત્રતા દિવસના અવસર પર, કંપનીએ બુધવારે તેના એરબસ અને એટીઆર એરક્રાફ્ટ માટે 77 મહિલા પાઇલટ્સને સામેલ કર્યા. IndiGo પાસે 31 માર્ચ, 2024 સુધીમાં 36,860 કાયમી કર્મચારીઓ હતા. જેમાં 5,038 પાયલોટ અને 9,363 કેબિન ક્રૂ સામેલ હતા. આ ગણતરીમાં 713 મહિલા પાયલોટનો સમાવેશ થાય છે. તેમાં LGBTQ કેટેગરીના કર્મચારીઓ પણ છે.

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">