વૃંદાવનમાં રમવી છે હોળી…? તો આ રહી ગુજરાતથી મથુરા જવા માટેની સૌથી સસ્તા ભાડા વાળી ટ્રેન

Ahmedabad to Mathura : આપણે સૌ આ ગીત તો સાંભળ્યું જ હશે કે 'ચલો રે મન શ્રીવૃંદાવન ધામ...'. આજે અમે તમને આ તમારા મનપસંદ સ્થળ એવા ગોકુળ-મથુરા, વૃંદાવન જવા માટેની સ્પેશિયલ ટ્રેન વિશે માહિતી આપશું. તો જુઓ ટ્રેનનું ટાઈમટેબલ.

| Updated on: Mar 09, 2024 | 12:38 PM
ગુજરાતથી એટલે કે અમદાવાદથી મથુરા જવા માટે હોળી તહેવાર સ્પેશિયલ ટ્રેન શરુ કરવામાં આવી છે. તમે પણ આ ટ્રેનનો લાભ ઉઠાવી શકો છો.

1 / 5
ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન નંબર 09451માં તમે અમદાવાદ રેલવે સ્ટેશનથી મથુરા રેલવે સ્ટેશન સુધી જઈ શકશો.

2 / 5
આ ટ્રેન 950 કિમીનું અંતર અંદાજે 16થી 17 કલાક સુધીમાં પુરુ કરે છે.

3 / 5
આ ટ્રેન અઠવાડિયે એક વારે એટલે કે શુક્રવારે ચાલે છે. જેનું સ્લીપર કોચનું ભાડું- અંદાજે 600 રુપિયા છે.

4 / 5
શુક્રવારે આ ટ્રેન 11:25 PM એ અમદાવાદથી ઉપડે છે અને બીજે દિવસે શનિવારે 04:10 PM મથુરા પહોંચાડે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">