ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા વચ્ચેની આવનારી મેચોમાં થશે ચોક્કા-છક્કાનો વરસાદ કે લાગશે વિકેટની લાઈન, જાણો 5 મેચના સ્ટેડિયમ વિશે

ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ બાદ 5 ટી-20ની સીરિઝમાં પહેલી મેચ ભારત જીતી લીધી છે, જ્યારે આગળની મેચનો વાત કરીએ તો બીજી ટી-20 મેચ 26 નવેમ્બરને રવિવારે કેરલાના થીરૂવનંતપુરમમાં છે, જ્યારે ત્રીજી ટી-20 મેચ 28 નવેમ્બરના રોજ આસામના ગોવહાટીમાં છે, જ્યારે ચોથી ટી-20 મેચ 01 ડિસેમ્બરના રોજ છત્તીસગઢના રાયપુરમાં છે, જ્યારે છેલ્લી અને પાંચમી ટી-20 મેચ કર્ણાટકના ચીન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલોરમાં રમાશે.

| Updated on: Nov 24, 2023 | 11:23 AM
ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી ટી-20 મેચ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ નાનુ છે અને તેના કારણે વધારે રન થાય છે.

1 / 5
ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર બીજી ટી-20 મેચ 26 નવેમ્બરને રવિવારે કેરલાના થીરૂવનંતપુરમમાં રમાવાની છે તે ગ્રાઉન્ડની વાત કરીએ તો તે ગ્રાઉન્ડ નાનુ છે એટલે તેમાં સિક્સ અને ચોકા વધારે જશે અને મોટો સ્કોર બની શકે છે.

2 / 5
જ્યારે ત્રીજી ટી-20ની વાત કરીએ તો, તે 28 નવેમ્બરના રોજ આસામના ગોવહાટીમાં રમાવાની છે, તે ગ્રાઉન્ડની કેપેસીટી 37,800ની છે, આ ગ્રાઉન્ડની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ પણ નાનુ છે, અને તેમાં સારો સ્કોર થઈ શકે છે.

3 / 5
જો ચોથી ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટી-20 મેચ 01 ડિસેમ્બરના રોજ છત્તીસગઢના રાયપુરમાં છે, તેમાં દર્શકોની બેસવાની કેપેસીટી 65000ની છે, બાઉન્ટ્રીની વાત કરીએ તો નોર્મલ 80 મીટરની છે અને આ ગ્રાઉન્ડ મોટુ છે, જેના કારણે સ્કોર 170 જેટલો સારો કહેવામાં આવે છે.

4 / 5
ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી અને પાંચમી ટી-20 મેચ કર્ણાટકના ચીન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલોરમાં રમાશે, જ્યારે બેંગલોર ક્રિકેટ સ્ટેડિયમની વાત કરીએ તો સ્ટેડિયમ નાનુ છે અને તેમાં ચોક્કા છક્કાનો વરસાદ થઈ શકે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">