AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Tips : ACનું બિલ થઈ જશે અડધુ ! ગરમી આવતા પહેલા કરી લો આ કામ

AC Bill Reduction: ગરમી શરુ થતા AC દિવસ રાત ચાલવાને કારણે વીજળીનું બિલ એટલું વધી જાય છે કે લોકો પરેશાન થઈ જાય છે. ત્યારે ચિંતા કરવાની કોઈ જરુર નથી, જો એર કંડિશનરનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો બિલ વધારે નહીં આવે. ત્યારે ચાલો જાણીએ ACનું બિલ ઓછું કરવાની ટ્રિક

| Updated on: Feb 09, 2025 | 11:29 AM
Share
શિયાળો હોય તે ઉનાળો ACની જરુર તો પડે જ છે. ઘણા લોકો શિયાળામાં થોડા સમય માટે ઉપયોગ કરે છે તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિવસ રાત AC ચાલુ રાખે છે, ત્યારે હવે શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે અને ગરમી શરુ થવા જઈ રહી છે ત્યારે તે પહેલા આ કામ કરી લેજો, જેથી ACનું બિલ અડધુ આવશે

1 / 9
ગરમી શરુ થતા AC દિવસ રાત ચાલવાને કારણે વીજળીનું બિલ એટલું વધી જાય છે કે લોકો પરેશાન થઈ જાય છે.

2 / 9
ત્યારે ચિંતા કરવાની કોઈ જરુર નથી, જો એર કંડિશનરનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો બિલ વધારે નહીં આવે. ત્યારે ચાલો જાણીએ ACનું બિલ ઓછું કરવાની ટ્રિક

3 / 9
તો ચાલો આજે અમે તમને એવી 5 ટિપ્સ જણાવીએ જેની મદદથી તમે લાંબા સમય સુધી AC ચલાવો છો તો પણ તમે તમારું વીજળીનું બિલ ઘટાડી શકો છો.

4 / 9
કોઈ એક ટેમ્પ્રેચર પર સેટ : સારી ઠંડક માટે, AC ને હંમેશા એક તાપમાન પર સેટ કરો. મોટાભાગના લોકો 18 કે 20 વાગ્યે એર કંડિશનર ચલાવે છે, જેના કારણે વીજળીનું બિલ વધારે આવે છે. આથી ટેમ્પ્રેચર મેન્ટેઈન રાખવાથી વીજળીનું બિલ ઘટાડી શકાશે

5 / 9
નિયમિત AC સર્વિસ કરાવો : સારી ઠંડક મેળવવા માટે, ACની નિયમિત સર્વિસ કરાવતા રહેવું જોઈએ. નિયમિત સર્વિસ ન કરાવવાને કારણે AC કુલિંગ ઓછું આપશે આ સિવાય લીકેજની સમસ્યા પણ થઈ શકે છે આથી સર્વિસ નિયમિત કરાવવું

6 / 9
AC સાથે પંખાનો ઉપયોગ કરો: જો તમે તમારું વીજળીનું બિલ ઓછું કરવા માંગો છો તો તમે પંખાનો ઉપયોગ કરી શકો છો. એર કંડિશનરથી સારી ઠંડક મેળવવા માટે, તાપમાન ઘટાડવાને બદલે, તમારા રૂમનો પંખો ચાલુ કરો.

7 / 9

8 / 9
ટાઈમર સેટ કરો: ટાઈમર સેટ કરવાની ખાતરી કરો. ઘણી વખત એવું બને છે કે આપણે રાત્રે કે દિવસે એસી ચાલુ કરીએ છીએ અને પછી તેને બંધ કરવાનું ભૂલી જઈએ છીએ. તેની સાથે વીજળીનો પણ ખર્ચ થાય છે.

9 / 9

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">