AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: યુઝવેન્દ્ર ચહલ પછી, હવે ગુજરાત ટાઈટન્સના સ્ટાર ખેલાડીનો સિગારેટ પીતો વીડિયો વાયરલ

IPL 2026 દરમિયાન ખેલાડીઓના સિગારેટ પીતા વીડિયો વાયરલ થતા હોબાળો મચી ગયો છે. થોડા દિવસ પહેલા ચહલનો ચાલુ ગાડીમાં સિગરેટ ફૂંકતો વીડિયો સામે આવ્યો હતો અને હવે ગુજરાત ટાઈટન્સના સ્ટાર ખેલાડીનો સિગારેટ પીતો વીડિયો વાયરલ થયો છે.

Breaking News: યુઝવેન્દ્ર ચહલ પછી, હવે ગુજરાત ટાઈટન્સના સ્ટાર ખેલાડીનો સિગારેટ પીતો વીડિયો વાયરલ
Smoking Viral VideoImage Credit source: X
| Updated on: Apr 22, 2026 | 3:47 PM
Share

IPL 2026 દરમિયાન ગુજરાત ટાઈટન્સના સ્ટાર ખેલાડીનો સિગારેટ પીતો વીડિયો સામે આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલરનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જો કે, IPL 2026 દરમિયાન કોઈ ખેલાડીનો ધૂમ્રપાન કરતો આ પહેલો વીડિયો નથી. આ પહેલા યુઝવેન્દ્ર ચહલનો પણ આવો જ એક વીડિયો હેડલાઈન્સમાં ચમક્યો હતો.

કાગીસો રબાડાનો ધૂમ્રપાન કરતો વીડિયો વાયરલ

ગુજરાત ટાઈટન્સનો જમણા હાથનો ફાસ્ટ બોલર કાગીસો રબાડા IPL 2026 માં ગુજરાત ટાઈટન્સનો ભાગ છે. તેનો ધૂમ્રપાન કરતો વાયરલ વીડિયો ક્યાંથી લેવામાં આવ્યો છે તે અમે ચોક્કસ કહી શકતા નથી. જો કે, તે હોટલ અથવા સ્ટેડિયમનો હોય તેવું લાગે છે, જ્યાં ફક્ત ખેલાડીઓ અને સ્ટાફને જવાની પરવાનગી છે. વીડિયોમાં, રબાડા આરામથી બેસીને સિગારેટ પીતો જોઈ શકાય છે.

યુઝવેન્દ્ર ચહલનો વીડિયો પણ વાયરલ થયો હતો

ગુજરાત ટાઈટન્સના બોલર કાગીસો રબાડા પહેલા પંજાબ કિંગ્સના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલનો પણ આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ચહલ પોતાની બે સીટર BMW ચલાવતો અને કારમાંથી સળગતી સિગારેટ ફેંકતો જોવા મળે છે. એક ચાહકે ચહલને પોતાની કારમાંથી આવું કરતો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ વાયરલ વીડિયો માટે ચહલની ભારે ટીકા થઈ હતી.

IPL 2026 માં રબાડાનું પ્રદર્શન

હવે, એ જ રીતે, ગુજરાત ટાઈટન્સના રબાડાનો વીડિયો પણ સામે આવ્યો છે. IPL 2026 માં કાગીસો રબાડાના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે અત્યાર સુધી રમાયેલી છ મેચમાં કુલ 10 વિકેટ લીધી છે. રબાડા સારા ફોર્મમાં છે અને આગામી મેચોમાં ગુજરાતને પ્લેઓફના પહોંચાડવામાં રબાડાની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે.

Breaking News : ‘ગુરુ’ યુવરાજ સિંહે ‘શિષ્ય’ અભિષેક શર્માને ‘સર’ કહ્યો, ધમાકેદાર સદી બાદ કરી સ્પેશિયલ પોસ્ટ

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">