AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway : ટ્રેન બનાવવા માટે રેલવે કેટલો ખર્ચ કરે છે? કોચથી એન્જિન સુધીનો ખર્ચ જાણો

શું તમે ક્યારેય વિચાર્યું કે, જે ટ્રેનથી તમે રોજ સફર કરી રહ્યા છો. તે ટ્રેનની કિંમત કેટલી હશે. એટલે કે, એક ટ્રેનની કિંમત શું હશે? તો ચાલો આજે આપણે જાણીએ કે, એક ટ્રેનને બનાવવામાં કુલ કેટલો ખર્ચ થાય છે.

| Updated on: Jul 24, 2025 | 11:27 AM
Share
ભારતીય રેલવે વિશ્વના ચોથા સૌથી મોટું રેલવે નેટવર્ક છે, રેલવે દેશની બહાર શહેર અને ગામને આસપાસ જોડે છે. રેલવેના કારણે ભારતની કનેક્ટિવિટી ગામડે ગામડે સુધી પહોંચે છે. આજે ભારતમાં અંદાજે 15 હજાર ટ્રેન ચાલે છે.

1 / 6
આજે આખા દેશમાં અંદાજે 15 હજાર ટ્રેન ચાલે છે.તમે એક વખત તો ટ્રેનની મુસાફરી કરી હશે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું કે, એક ટ્રેન બનાવવામાં કુલ કેટલો ખર્ચો થાય છે.આજે તમને જણાવીશું કે, રેલવે એક ટ્રેન બનાવવા કુલ કેટલો ખર્ચો કરે છે.શું ટ્રેનની કિંમત એક જ હોય છે કે, બધી ટ્રેનને બનાવવાની કિંમત એલગ અલગ હોય છે.

2 / 6
તમે જોયું હશે કે, એક ટ્રેનમાં અનેક પ્રકારના કોચ હોય છે. જેમ કે, જનરલ કોચ, સ્લીપર કોચ અને એસી કોચ હવે સૌથી પહેલા સમજી લઈએ કે, આ કોચોને બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે. સૌથી પહેલા જનરલ કોચની વાત કરીએ તો જનરલ કોચને બનાવવા માટે 1 કરોડનો ખર્ચ આવે છે. તેમજ સ્લીપર કોચ બનાવવા માટે 1.5 કરોડ રુપિયા લાગે છે.

3 / 6
જ્યારે એસી કોચના નિર્માણમાં 2 કરોડ રુપિયા લાગે છે. એન્જિનની વાત કરીએ તો 1 એન્જિનની કિંમત 18-20 કરોડ રુપિયા થાય છે. હવે એક આખી ટ્રેનની વાત કરીએ તો 24બોગી વાળી ટ્રેનનો કુલ ખર્ચ અંદાજે 60 થી 70 કરોડ રુપિયા થાય છે.

4 / 6
અહીં ચાર અલગ અલગ પ્રકારની ટ્રેનોના ખર્ચના આંકડા (એન્જિન સહિત) છે. આનાથી તમને ખ્યાલ આવશે કે રેલ્વે સામાન્ય ટ્રેન બનાવવા માટે કેટલો ખર્ચ કરે છે. MEMU (20 કોચ)- સામાન્ય પ્રકાર. કિંમત રૂ. 30 કરોડ,કાલકા મેલ (25 કોચ)- ICF પ્રકાર, કિંમત રૂ. 40.3 કરોડ,હાવડા રાજધાની (21 કોચ)- LHB પ્રકાર, કિંમત રૂ. 61.5 કરોડ,અમૃતસર શતાબ્દી (19 કોચ)- LHB પ્રકાર: કિંમત રૂ. 60 કરોડ

5 / 6
હવે આપણે નોર્મલ ટ્રેનની કિંમત જે અંદાજે 60-70 કરોડ રુપિયા સુધી હોય છે. હવે આપણે વાત કરીએ ભારતમાં ચાલનાર વંદે ભારત ટ્રેનની  તો હાલમાં ભારતમાં 13 રુટો પર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. આ ટ્રેનની કિંમત અંદાજે 110 થી 120 કરોડ રુપિયા સુધી હોય છે.

6 / 6

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ

યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!

Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી

અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ

ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન

ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન

ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!

g clip-path="url(#clip0_868_265)">