AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિલ્મમાં અભિનેતા કરતા પણ વધારે ચર્ચામાં રહેનાર અભિનેતાનો પરિવાર જુઓ

સૌરભે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી છે. તેમણે ક્યારેક રાજકારણીઓની ભૂમિકા ભજવી છે, ક્યારેક કોમેડી તો ક્યારેક વિલનના પાત્રમાં પણ જોવા મળ્યા છે. સૌરભ શુક્લાનો પરિવાર જુઓ.

| Updated on: Oct 07, 2026 | 7:10 AM
Share
સૌરભ શુક્લા એક ફેમસ ભારતીય અભિનેતા, પટકથા લેખક અને ફિલ્મ દિગ્દર્શક છે. તેઓ હિન્દી સિનેમામાં તેમના કામ અને તેમના લેખન માટે જાણીતા છે.

1 / 14
સૌરભ શુક્લાનો જન્મ ૫ માર્ચ, 1963ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં થયો છે. તેમના પિતાનું નામ શત્રુઘ્ન શુક્લા આગ્રા ગાયક હતા, અને તેમની માતા, જોગમાયા શુક્લા ભારતના પ્રથમ મહિલા તબલાવાદક હતા.

2 / 14
સૌરભ શુક્લાનો પરિવાર જુઓ

સૌરભ શુક્લાનો પરિવાર જુઓ

3 / 14
સૌરભ શુક્લાના શિક્ષણની જો વાત કરીએ તો. તેમણે દિલ્હીની SGTB ખાલસા કોલેજમાંથી સ્નાતક થયા છે. તેમણે 1984માં થિયેટરમાં અભિનય શરૂ કર્યો અને 1991માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) ની રેપર્ટરી કંપનીમાં જોડાયા હતા.

4 / 14
સૌરભ શુક્લા એક ભારતીય અભિનેતા, પટકથા લેખક અને ફિલ્મ નિર્દેશક છે, જેઓ હિન્દી તેમજ કેટલીક તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

5 / 14
 તેઓ 'સત્યા' (1998), 'નાયક: ધ રિયલ હીરો' (2001), 'યુવા' (2004), 'લગે રહો મુન્ના ભાઈ' (2006), 'બર્ફી!' (2012) અને 'જોલી એલએલબી' (2013) જેવી ફિલ્મોમાં ભજવેલી ભૂમિકાઓ માટે જાણીતા છે.

6 / 14
 'જોલી એલએલબી' માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં 'કિક' (2014), 'પીકે' (2014), 'જોલી એલએલબી 2' (2017) અને 'રેડ' (2018)નો સમાવેશ થાય છે.

7 / 14
 તેમણે ગોવામાં રૂથ અગ્નિહોત્રી અને રશેલ અગ્નિહોત્રી સાથે એક ટૂંકી ડોક્યુમેન્ટરીમાં પણ કામ કર્યું છે.સૌરભ શુકલાની મોટાભાગની ફિલ્મોમાં કોમેડી પાત્રમાં જોવા મળે છે.

8 / 14
શત્રુઘ્ન શુક્લાના ઘરે જન્મેલા સૌરભ શુક્લાનો પરિવાર તેઓ બે વર્ષના હતા ત્યારે ગોરખપુર છોડીને દિલ્હી આવ્યો હતો. તેમણે દિલ્હીની  Ludlow Castle No 3 (આઈ.પી. કોલેજની પાછળ) શાળામાંથી તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને દિલ્હીની એસ.જી.ટી.બી. ખાલસા કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી.

9 / 14
 તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત 1984માં થિયેટરમાં પ્રવેશ સાથે થઈ હતી. સૌરભનાં પત્ની બર્નાલી રે છે, જેઓ એક ફિલ્મ નિર્માતા, લેખિકા  છે.

10 / 14
શુક્લાએ 1994માં દૂરદર્શનના ક્રાઈમ ડ્રામા 'તહકીકાત'માં વિજય આનંદના સહાયક 'ગોપી'ની ભૂમિકા પણ ભજવી હતી.

11 / 14
આ સીરિયલનું નિર્દેશન કરણ રઝદાને કર્યું હતું, પરંતુ પ્રથમ એપિસોડનું નિર્દેશન શેખર કપૂરે કર્યું હતું. તેમણે ઝી ટીવીની સીરિયલ '9 માલાબાર હિલ'નું લેખન અને તેમાં અભિનય પણ કર્યો હતો.

12 / 14
  સૌરભ એક એવો કલાકાર છે. જેણે હંમેશા ફિલ્મોમાં મુખ્ય કલાકારો કરતાં વધુ ચર્ચામાં રહ્યા છે.

13 / 14
1998માં "સત્ય" ફિલ્મથી તેમને સાચી ઓળખ મળી. આ ફિલ્મ તેમના કરિયરમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ. આ ફિલ્મમાં તેમણે ગેંગસ્ટર કલ્લુ મામાની ભૂમિકા ભજવી હતી.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત

'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'

દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો

એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video

કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

g clip-path="url(#clip0_868_265)">