AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 પ્લેઓફ રેસ બની મજેદાર, મુંબઈ ઈન્ડિયન્સના હાથમાં PBKS, KKR અને CSKનું ભવિષ્ય

રાજસ્થાન રોયલ્સે લખનૌ પર 7 વિકેટથી જીત મેળવીને પ્લેઓફ તરફ એક મજબૂત પગલું ભર્યું છે, હવે એક જીત અને RR પ્લેઓફમાં લગભગ ક્વોલિચાય કરી જશે. જોકે અંતિમ સ્થાન માટે અન્ય ટીમો હજી રેસમાં છે. અને આ ટીમોની કિસ્મત મુંબઈ ઈન્ડિયન્સના હાથમાં છે. ચાલો જાણીએ કેવી રીતે.

| Updated on: May 20, 2026 | 5:26 PM
Share
IPL 2026ની પ્લેઓફ રેસ હવે અત્યંત રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે. ત્રણ ટીમોએ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે ચોથા સ્થાન માટે પાંચ ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. રાજસ્થાન રોયલ્સે લખનૌ સામે જીત મેળવી પ્લેઓફની આશા જીવંત રાખી છે, પરંતુ હવે મુંબઈ ઈન્ડિયન્સની મેચના પરિણામો અનેક ટીમોનું ભવિષ્ય નક્કી કરશે.

1 / 7
મંગળવારે રમાયેલી IPL 2026ની 64મી મેચમાં રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવી પ્લેઓફ તરફ મજબૂત દાવેદારી નોંધાવી હતી. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરતાં 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ ઇનિંગે રાજસ્થાનને જીત અપાવી હતી.

2 / 7
રાજસ્થાન રોયલ્સ હાલમાં એવી એકમાત્ર ટીમ છે જેનું ભાગ્ય સંપૂર્ણપણે પોતાના હાથમાં છે. ટીમે પોતાની છેલ્લી લીગ મેચ જીતે તો તેના 16 પોઈન્ટ થશે અને પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત બની જશે. જોકે અંતિમ મેચમાં હાર મળે તો રાજસ્થાનને અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

3 / 7
પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. પંજાબના 13 મેચ પછી 13 પોઈન્ટ છે અને તેમની છેલ્લી મેચ લખનૌ સામે છે.

4 / 7
બીજી તરફ KKR પાસે હજુ બે મેચ બાકી છે. બંને ટીમો 15 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, પરંતુ તે માટે મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાનને હરાવવું પણ જરૂરી બનશે.

5 / 7
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સ્થિતિ વધુ મુશ્કેલ છે. CSKને માત્ર પોતાની અંતિમ મેચ જીતવી પૂરતી નથી, પરંતુ મોટો માર્જિન પણ જરૂરી છે જેથી તેમનો નેટ રન રેટ સુધરી શકે. હાલમાં ચેન્નાઈનો નેટ રન રેટ રાજસ્થાન કરતા ઓછો છે, જેના કારણે તેઓ પાછળ છે.

6 / 7
આ ઉપરાંત ચેન્નાઈને કોલકાતાની ઓછામાં ઓછી એક હાર અને પંજાબ તેમજ રાજસ્થાનની અંતિમ મેચોમાં પરાજયની પણ આશા રાખવી પડશે. IPL 2026ની પ્લેઓફ રેસ હવે છેલ્લી મેચો સુધી રોમાંચક બનવાની સંપૂર્ણ શક્યતા છે. (PC:PTI/X)

7 / 7

Breaking News : ડોન બ્રેડમેનથી એમ્બ્રોઝ સુધી… વિશ્વ ક્રિકેટના આ 5 મહાન દિગ્ગજો ક્યારેય ભારતમાં રમ્યા નહીં

Follow Us
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં

છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video

કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો

Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video

Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video

Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે

વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા

જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ

અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'

g clip-path="url(#clip0_868_265)">