AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : જો માતાને PCOD હોય, તો શું ભવિષ્યમાં બાળકને તેનો ખતરો રહે? જાણો ડૉક્ટર શું કહે છે

શું પીસીઓડીની સમસ્યા પણ જેનેટિક સમસ્યા જેવી છે? શું માતામાંથી દીકરીને પમ પીસીઓડી થઈ શકે છે? હેલ્ધી ડાયટ ફોલો કરી પીસીઓડીને કંટ્રોલ કરી શકાય છે.જાણો આના વિશે ડોક્ટર શું કહે છે.

| Updated on: May 08, 2025 | 7:10 AM
Share
પીસીઓડી એટલે કે,પોલીસિસ્ટિક ઓવરી ડિસીઝ એક હોર્મોનલ સમસ્યા છે. આ સમસ્યા ખરાબ ડાયટ અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે થઈ શકે છે. PCODના કારણે અંડાશયમાં સિસ્ટ બને છે, જેના કારણે માસિક અનિયમિત થઈ શકે છે. આનાથી પ્રજનન સમસ્યાઓ અને ત્વચાની સમસ્યાઓ પણ થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં, PCOD ને રિવર્સ કરવું મુશ્કેલ બની જાય છે.

1 / 8
હવે સવાલ એ આવે છે કે, જો માતાને પીસીઓડી હોવાના કારણે દીકરીને પણ પીસીઓડીનો ખતરો રહી શકે છે? આ વિશે જાણવા માટે આજે આપણે ડોક્ટર પાસેથી વધુ માહિતી જાણીશું.

2 / 8
ડોક્ટર કહે છે કે,આમ તો આ બીમારી જેનેટિક કારણોને કારણે થાય છે પરંતુ જો કોઈ મહિલાને પીસીઓડી છે. તો ભવિષ્યમાં તેની દીકરીને પણ પીસીઓડી થવાની શક્યતા રહે છે. આ સમસ્યા જનીનો(Jeans) દ્વારા દીકરીમાં ફેલાય તેવી શક્યતા છે.

3 / 8
આપણા શરીરમાં એવા કેટલાક જનીન હોય છે. જે હોર્મોનલ નિયમન, ઇન્સ્યુલિન પ્રતિકાર અને અંડાશયના કાર્યને ટ્રાન્સફર કરે છે. આવી સ્થિતિમાં, PCOD થવાની શક્યતા વધી શકે છે. પરંતુ લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતો આ સમસ્યાને વધતી અટકાવી શકે છે.

4 / 8
એવું જરુરી નથી કે, માતાને પીસીઓડી હોય તો દીકરીને પણ આ સમસ્યા થશે. હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવાથી આ સમસ્યા વધતા રોકી શકાય છે. જો હેલ્ધી લાઈફસ્ટાઈલ અને હેલ્ધી ડાયટ ફોલો કરી પીસીઓડીને કંટ્રોલ કરી શકાય છે.

5 / 8
પીસીઓડીને રોકી શકાય છે પરંતુ આ માટે વજન જાળવી રાખવું અને પીરિયડ્સને સંતુલિત રાખવું મહત્વપૂર્ણ છે.

6 / 8
કસરત માત્ર ફિટનેસ જાળવવામાં જ નહીં પણ સ્વસ્થ રહેવામાં પણ મદદ કરશે. કસરત કરવાથી હોર્મોન્સ સંતુલિત થાય છે અને શરીર ફિટ રહે છે. આનાથી ઉર્જાનું સ્તર પણ વધે છે.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો

અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ

વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ

મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી

રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ

સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ

નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે

‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video

હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો

Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ

g clip-path="url(#clip0_868_265)">