AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બજેટમાં ગિફ્ટ સિટી માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, ગિફ્ટ સિટી બનશે ‘સપનાનું શહેર’

ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ થયું. આ બજેટમાં ગિફ્ટ સિટી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગિફ્ટ સિટીને 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની 'સપનાના શહેર'તરીકે ઓળખ મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2024 | 5:37 PM
Share
ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ થયું. નાણાપ્રધાન કનુ દેસાઇએ 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. જેમાં ગિફ્ટ સિટી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

1 / 5
ગિફ્ટ સિટીને 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની 'સપનાના શહેર'તરીકે ઓળખ મળશે.

2 / 5
શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સવલતો, મેટ્રો કનેક્ટિવીટી ઊભી કરાશે. અમદાવાદના મેટ્રો રૂટને પણ ગિફ્ટ સિટીના આંતરીક રૂટ સુધી લંબાવામાં આવશે.

3 / 5
ગિફ્ટ સિટીની આસપાસ 4.5 કિ.મી. લાંબા રિવફ્રન્ટનું નિર્માણની કરાશે. જેના માટે બજેટમાં 100 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તો રિવરફ્રન્ટને અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે.

4 / 5
ગિફ્ટ સિટી ખાતે ફિન ટેક હબની સ્થાપના માટે બજેટમાં રૂપિયા 52 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ, ગિફટ સિટીના વિકાસ માટે કુલ 152 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

5 / 5

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">