14 june 2026
સોનાના ભાવ સાતમા આસમાને પહોંચશે
સોનાના ભાવમાં નરમાઈ ચાલુ છે અને ભાવ ઓલ ટાઇમ હાઈથી ઘણા નીચે આવ્યા છે.
ઓલ ટાઇમ હાઈથી નીચે
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગનના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં સોનાના ભાવમાં મજબૂતાઈ જળવાઈ રહેશે.
જેપી મોર્ગને શું કહ્યું?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2026 ના અંત સુધીમાં સોનું $6000 પ્રતિ ઔંસના સ્તર સુધી પહોંચી શકે છે.
'સોનું' કયા લેવલે જશે?
વર્ષ 2027 ના અંત સુધીમાં તે $6,300 પ્રતિ ઔંસના સ્તર સુધી પહોંચી શકે છે.
$6,300 પ્રતિ ઔંસનું સ્તર
ટૂંકમાં, નવા ટાર્ગેટ મુજબ સોનું વર્તમાન સ્તરોથી 20 ટકાથી વધુનો ઉછાળો નોંધાવી શકે છે.
20 ટકાથી વધુનો ઉછાળો
ગ્રેગ શિયરરના જણાવ્યા અનુસાર, હાલમાં સોનું ટેકનિકલી રીતે એક સીમિત દાયરામાં ફસાયેલું છે.
સીમિત દાયરામાં ફસાયું
આ પણ વાંચો
આ વસ્તુને દૂધમાં ભેળવીને પીવો, તે તમને ઠંડીથી બચાવશે
શિયાળામાં રાત્રે હળદરવાળું દૂધ પીવો, મળશે આ ફાયદા
ટાઈટ બેલ્ટ પહેરવો મોંઘો પડી શકે છે! તે પુરુષોની ફર્ટિલિટીને અસર કરી રહ્યો છે