AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વેદાંતા ડિમર્જરનો નવો ઇતિહાસ: પાવર સેક્ટર પછી આજે ‘આયર્ન એન્ડ સ્ટીલ’માં 4,06,25,442 કરોડથી વધુ ઓર્ડર્સ પેન્ડિંગ!

વેદાંતા ગ્રુપની ચાર નવી કંપનીઓનું શેરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. તેમાંથી વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડમાં 4 કરોડથી વધુ બાય ઓર્ડર પેન્ડિંગ જોવા મળ્યા, જ્યારે વેચનાર કોઈ નહોતું!

| Updated on: Jun 16, 2026 | 3:18 PM
Share
ભારતીય શેરબજારના ઇતિહાસમાં આજે સોમવાર, 15 જૂન 2026ના રોજ એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું છે. દિગ્ગજ બિઝનેસમેન અનિલ અગ્રવાલની આગેવાની હેઠળના વેદાંતા ગ્રુપે તેની ચાર નવી ડિમર્જ થયેલી કંપનીઓને શેરબજારમાં લિસ્ટ કરાવી છે. આ ચાર કંપનીઓમાંથી એક કંપનીમાં રોકાણકારોનો એવો ક્રેઝ જોવા મળ્યો જે ભારતીય શેરબજારમાં રોજબરોજ જોવા મળતો નથી.

1 / 7
આયર્ન એન્ડ સ્ટીલ કંપનીમાં ભારે ધસારો: આજે લિસ્ટ થયેલી ચાર કંપનીઓમાંથી વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડમાં રોકાણકારોની ભારે ભીડ જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ આ કંપનીના શેર ખરીદવા માટે 4,04,44,411 થી વધુ ઓર્ડર પેન્ડિંગ થઈ ગયા હતા, જ્યારે તેની સામે આ શેર વેચવા માટે એક પણ સેલર ઉપલબ્ધ નથી! વેચનારાઓની સંખ્યા શૂન્ય રહેતા આ શેરમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

2 / 7
વેદાંતા ગ્રુપની કઈ 4 કંપનીઓ થઈ લિસ્ટ? લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે પુનર્ગઠન (Restructuring) પ્રક્રિયા પૂર્ણ કરીને વેદાંતા ગ્રુપે તેની ચાર મુખ્ય નવગઠિત કંપનીઓને સોમવારે માર્કેટમાં લિસ્ટ કરી દીધી છે: વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ, વેદાંતા ઓઈલ એન્ડ ગેસ લિમિટેડ, વેદાંતા પાવર લિમિટેડ, વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ

3 / 7
શેરધારકોને કેવી રીતે મળ્યા શેર? ડિમર્જરની યોજના હેઠળ, વેદાંતા લિમિટેડે પોતાના એલ્યુમિનિયમ, તેલ અને ગેસ, પાવર તેમજ લોખંડ અને સ્ટીલના વ્યવસાયોને અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજિત કર્યા છે. જે રોકાણકારો પાસે રેકોર્ડ ડેટ સુધી વેદાંતાનો 1 શેર હતો, તેમને બદલામાં આ ચારેય નવી કંપનીઓનો 1-1 શેર મફતમાં (બોનસ સ્વરૂપે) મળ્યો છે.

4 / 7
કઈ કંપની સૌથી વધુ કિંમતી? બજારના નિષ્ણાતો અને વિશ્લેષકોનું માનવું છે કે લિસ્ટ થયેલી આ ચારેય કંપનીઓમાંથી વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ સૌથી વધુ મૂલ્યવાન સાબિત થઈ શકે છે. અનિલ અગ્રવાલના નેતૃત્વ હેઠળના આ ગ્રુપના અલગ થવાનો મુખ્ય હેતુ તેના વિશાળ કુદરતી સંસાધનોના પોર્ટફોલિયોમાંથી રોકાણકારો માટે વધુમાં વધુ વેલ્યુ ક્રિએટ કરવાનો છે.

5 / 7
ગઈકાલે વેદાંતા શેરના ડિમર્જર પછી તેની ચાર નવી કંપનીઓ ચર્ચાનો વિષય બની હતી, તેમ જ આજે 'વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ'ના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી છે. આ શેરમાં ખરીદી માટે 4,06,25,442 થી વધુ ઓર્ડર્સની લાઇન લાગી છે, જ્યારે તેની સામે વેચનારાઓની સંખ્યા શૂન્ય છે

6 / 7
આ ઐતિહાસિક લિસ્ટિંગે સાબિત કરી દીધું છે કે વેદાંતા ગ્રુપની નવી કંપનીઓ પર રોકાણકારોનો ભરોસો કેટલો મજબૂત છે.

7 / 7

સીનિયર સિટિઝન્સ માટે કમાણીની મોટી તક: આ બેંકો આપી રહી છે ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.30 ટકા સુધીનું વ્યાજ

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">