14-06-2026

સ્મૃતિ મંધાનાએ  એક જ મેચમાં  ત્રણ રેકોર્ડ બનાવ્યા

T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ચમકી સ્મૃતિ મંધાના

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્મૃતિ મંધાનાએ પાકિસ્તાનની બોલરોની જોરદાર ધુલાઈ કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાન સામે  44 બોલમાં 68 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મંધાનાએ  માત્ર 34 બોલમાં  અડધી સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ઈનિંગ દરમિયાન મંધાનાએ 3 ખાસ રેકોર્ડ બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મંધાનાએ પાકિસ્તાન સામે T20માં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત vs પાકિસ્તાન T20 મેચોમાં સૌથી વધુ 5 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત vs પાકિસ્તાન T20 મેચોમાં સૌથી વધુ 42 ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM