AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિડલ ક્લાસના લોકો માટે ગાડી ખરીદવાની ‘ગોલ્ડન તક’, ₹65,000 થી ₹30 લાખ સુધીનું ભારે ડિસ્કાઉન્ટ !

નવો GST સ્લેબ 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે, GST સુધારા બાદ કેટલીક વસ્તુઓના ભાવ ઓછા થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના લોકોને મળશે.

Ravi Prajapati
| Edited By: | Updated on: Sep 17, 2025 | 10:01 PM
Share
નવો GST સ્લેબ 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થવા જઈ રહ્યો છે, જેના કારણે કાર પર ભારે ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યું છે. આનું કારણ એ છે કે, કાર કંપનીઓ અને ડીલરો તેમના જૂના સ્ટોકને ઝડપથી વેચીને કમ્પેનસેશન સેસનું નુકસાન ઘટાડવા માંગે છે.

1 / 6
આ સેલમાં, હેચબેકથી લઈને લક્ઝરી SUV સુધીની કાર પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જે ₹65,000 થી ₹30 લાખ સુધીની વચ્ચે હોઈ શકે છે.

2 / 6
રેન્જ રોવર જેવી લક્ઝરી SUV પર ₹30 લાખનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, મર્સિડીઝ બેન્ઝ S450 પર ₹11 લાખ અને વોલ્વો XC60 પર ₹4.8 લાખ સુધીની બચત થઈ રહી છે.

3 / 6
ગ્રાહકોને સ્કોડા CDA LNK જેવી મિડ-રેન્જ કાર પર ₹3.28 લાખ, હોન્ડા એલિવેટ પર ₹1.83 લાખ, MG હેક્ટર પર ₹1.5 લાખ, રેનો કાઇગર પર લગભગ ₹1 લાખ અને ટાટા પંચ પર પણ ₹78,000 જેટલો ફાયદો મળશે.

4 / 6
MNM એ પહેલાથી જ તેની ગાડીઓ પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, જેમાં XUV 3XO પર ₹1.5 લાખ જેટલી બચત થઈ શકે છે. Kia Seltos પર ₹2.25 લાખ, Skoda Kushaq પર ₹3.21 લાખ અને Hyundai Alcazar પર ₹75,376 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. વધુમાં, Mahindra Scorpio N, XUV 7O, MG Guster અને Fortuner પર પણ ગજબના ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે.

5 / 6
નિષ્ણાતોના મતે, 22 સપ્ટેમ્બર પછી આ ડિસ્કાઉન્ટ ઘટી જશે. આથી, તહેવારોની સિઝન ચાલી રહી છે અને આ સમયે ગાડી ખરીદવી એ ગ્રાહકો માટે સૌથી નફાકારક તક છે.

6 / 6

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">