AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવ ગગડ્યા! 10 ગ્રામ સોનું કેટલું સસ્તું થયું? જાણો 24K, 22K અને 18Kના નવા ભાવ

અમદાવાદમાં આજે 14 ઓક્ટોબર 2026ના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં સોનાના ભાવની સ્થિતિ જાણો. સાથે જ ફિઝિકલ સોનું અને Gold ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત પણ સમજો.

| Updated on: Oct 14, 2026 | 11:39 AM
Share
આજની તારીખ 14 ઓક્ટોબર 2026 ના રોજ અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. (Image Source | iStock)

1 / 7
અમદાવાદમાં, આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,48,310 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,35,950 અને 1,11,230 છે. (Image Source | Groww)

2 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 10 અને 11 ઓક્ટોબરના રોજ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,51,470 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,38,850 અને 1,13,600 છે. (Image Source | Groww)

3 / 7
અમદાવાદમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો આજના તારીખે (14 ઓક્ટોબર) નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,48,310 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,35,950 અને 1,11,230 છે. (Image Source | Groww)

4 / 7
આજે 24K સોનાના ભાવ ₹1,48,310 છે. જે 14 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,54,140 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹5,830 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

5 / 7
અમદાવાદમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,48,310.00 અને 3% GST (₹4,449.30) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,73,557.70 થી ₹1,87,070.60 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,49,051.55 થી ₹1,49,793.10 માં છે. (Image Source | Groww)

6 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, Gold Silver Rate Today : રૂપિયો મજબૂત થતાં સોના-ચાંદીના ભાવ તૂટ્યા! 24K, 22K સોનાથી લઈને ચાંદીના લેટેસ્ટ રેટ્સ જાણો

Follow Us
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ

સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video

દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video

ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video

શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ

ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ

અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત

તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ

ડાંગના ખેડૂતોએ પાક નુકસાનીનો સરવે કરાવી વળતર આપવાની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">