નવા વર્ષે માત્ર 10 દિવસમાં સોનાના ભાવમાં થયો ઘટાડો, પરંતુ સોનાનું વેચાણ કરતી કંપનીએ આપ્યું 10 ટકાથી વધારે રિટર્ન

આજે 11 જાન્યુઆરીના રોજ બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 65,000 રૂપિયાની નીચે આવી ગયા છે. મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં 100 રૂપિયા થી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ 64210 રૂપિયા છે. ચાંદીનો ભાવ 76,000 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

| Updated on: Jan 11, 2024 | 7:34 PM

1 / 5
1 જાન્યુઆરી, 2024 ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 65,345 રૂપિયા હતો. એટલે કે 1 ગ્રામનો ભાવ 6535 રૂપિયા થાય છે. આજે 11 જાન્યુઆરીના રોજ 1 ગ્રામ સોનાનો ભાવ 6421 રૂપિયા છે. એટલે કે 10 ગ્રામ સોનાના ભાવ 64,210 રૂપિયા થાય છે.

2 / 5
જે રોકાણકારોએ 10 દિવસ પહેલા સોનામાં રોકાણ કર્યું હોય તો તેઓને 65345 - 64210 = 1135 રૂપિયાનું નુકશાન થયું ગણાય. જો ટકામાં ગણતરી કરીએ તો અંદાજે 1.75 ટકા થાય છે. તેથી 20 ગ્રામ સોનુ ખરીદ્યુ હોય તો કુલ 2270 રૂપિયાનું નુકશાન થયું છે.

3 / 5
સોનાની ખરીદીના બદલે જો કોઈ રોકાણકારે કલ્યાણ જ્વેલર્સના શેર ખરીદ્યા હોય તો તેઓને 10 ટકાથી વધારેનો ફાયદો થયો હોત. 1 જાન્યુઆરી, 2024 ના રોજ શેરના ભાવ 355 રૂપિયા હતા. જો 130690 રૂપિયાના સોનાના બદલે શેર ખરીદ્યા હોય તો 368 શેર આવે.

4 / 5
આજે કલ્યાણ જ્વેલર્સના શેરના ભાવ 392.10 રૂપિયા છે. તે મૂજબ ગણતરી કરીએ તો 392.10 રૂપિયા X 368 શેર = 1,44,293. એટલે કુલ 1,44,293 - 130690 = 13,603 રૂપિયાનો ફાયદો થયો હોત. જો ટકામાં ગણતરી કરીએ તો તે 10 ટકાથી વધારે થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">