AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં આજે અધધ વધારો ! ચાંદીનો ભાવ પણ ઉછળ્યો

રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ઇઝરાયલ-ઈરાન તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી છે.

| Updated on: Jun 20, 2025 | 9:33 AM
Share
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષને કારણે સોનાના ભાવમાં ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 20 જૂનને 2025ના રોજ સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

1 / 7
20 જૂનના રોજ સોનાના ભાવમાં ફરી વધારે નોંધાયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,01,200 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 92,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,650 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,080 રૂપિયા છે.

3 / 7
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 92,710 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,980 રૂપિયા છે.

4 / 7
સોનાની સાથે ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. 20 જૂનને આજે, ચાંદીના ભાવમાં ફરી 1000 રુપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે આજે ચાંદીનો ભાવ 1,12,100 પ્રતિ કિલોગ્રામ પર છે.

5 / 7
વિશ્લેષકો માનીએ તો રુપિયો નબળો પડતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ઇઝરાયલ-ઈરાન તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી છે,

6 / 7
તેમજ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી રહી છે, તેની પણ સીધી અસર સોના અને ચાંદી પર પડી રહી છે. તો MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.05 લાખ સુધી પહોંચી શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ

થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો

અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">