AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે વધ્યો સોનાનો ભાવ ! જાણો આજની 22 અને 24 કેરેટની કિંમત

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષને કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. વિશ્લેષકો માનીએ તો રુપિયો નબળો પડતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે

| Updated on: Jun 16, 2025 | 9:18 AM
Share
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષને કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. જોકે આજે સોનાના ભાવમાં 10 રુપિયાનો ઘટાડો તો ચાંદીના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 16 જૂનને સોમવારે 24 કેરેટ સોનાન ભાવ 1,01,800ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 93,300ની આસપાસ છે.

1 / 8
રાજધાની દિલ્હીમાં ભાવ 10 ગ્રામ દીઠ 24 કેરેટનો ભાવ 101,820 રૂપિયા થઈ ગયો. તેમજ 22 કેરેટનો ભાવ 93,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

2 / 8
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93,190 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,670 રૂપિયા છે.

3 / 8
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 93,240 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,720 રૂપિયા છે.

4 / 8
ગયા એક અઠવાડિયામાં ચાંદીના ભાવ રૂ. 3000 ઉછળો આવ્યો હતો. 16 જૂને, ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે આજે ચાંદીનો ભાવ 1,09,900 પ્રતિ કિલોગ્રામ પર છે. તાજેતરમાં કેડિયા ફિનકોર્પે એક બોલ્ડ અંદાજ આપ્યો હતો કે જૂનના અંત સુધીમાં ચાંદીના ભાવ રૂ. 1,30,000 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે.

5 / 8
વિશ્લેષકો માનીએ તો રુપિયો નબળો પડતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ઇઝરાયલ-ઈરાન તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી છે, ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ માર્ગો દ્વારા. તેમજ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી રહી છે, તેની પણ સીધી અસર સોના અને ચાંદી પર પડી રહી છે. તો MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.05 લાખ સુધી પહોંચી શકે છે.

6 / 8
ઇઝરાયલે શુક્રવાર, 13 જૂને ઇરાનના પરમાણુ, મિસાઇલ અને લશ્કરી સંકુલ પર હુમલો કરવા માટે 'ઓપરેશન રાઇઝિંગ લાયન' શરૂ કર્યું હતું. આ હુમલામાં ઘણા મુખ્ય ઇરાની લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા. આ પછી, ઇરાને ઇઝરાયલ પર બદલો લેવાના હુમલા શરૂ કર્યા. બંને વચ્ચેનું આ યુદ્ધ શનિવાર-રવિવાર રાત્રે પણ ચાલુ રહ્યું.

7 / 8
વૈશ્વિક ભાવો અંગે, ગોલ્ડમેન સૅક્સે પુનરોચ્ચાર કર્યો છે કે કેન્દ્રીય બેંક દ્વારા માળખાકીય રીતે મજબૂત ખરીદીને કારણે 2025 ના અંત સુધીમાં સોનાના ભાવ $3,700 પ્રતિ ઔંસ અને 2026 ના મધ્ય સુધીમાં $4,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. BofA માને છે કે આગામી 12 મહિનામાં સોનાના ભાવ $4,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. સોનાના અંદાજ વિશે વધુ વાંચો

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ

થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો

અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">