AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે સસ્તું થયું સોનું ! સોનાના ભાવમાં નોંધાયો મોટો ઘટાડો, જાણો કિંમત

સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે લોકોને સસ્તું સોનું ખરીદવાની તક મળી છે. ત્યારે ચાલો જાણીએ આજે દિલ્હી, મુંબઈ, ગુજરાતના અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં આજે સોનું કેટલા ભાવે છે.

| Updated on: May 13, 2025 | 9:47 AM
Share
સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જો આપણે આજના ભાવની વાત કરીએ, તો સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

1 / 6
ભારત પાકિસ્તાન યુદ્ધના શાંત થતા હવે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 96,920 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,840 રુપિયા પર છે.

2 / 6
આ સાથે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 96,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,790 પર છે.

3 / 6
ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 96,920 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 88,840 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

4 / 6
ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે ચાંદી 98,900 રુપિયા પ્રતિ કિલોના ભાવે છે.

5 / 6
સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોઈ શકે અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં

રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં

અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં

કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ

સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા

વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ

ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ

લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા

ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">