AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે આજે સસ્તું થયું સોનું ! જાણો કેટલે પહોંચ્યોં ભાવ

ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું ત્યારથી પાકિસ્તાન ગભરાટમાં છે. આ જ કારણ છે કે તે ભારત પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. આ બધાની વચ્ચે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે આજે સોનાનો ભાવ ઘટી ગયો છે.

| Updated on: May 10, 2025 | 9:12 AM
Share
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે આજે સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાના ભાવ 98,350ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,240ની આસપાસ જોવા મળ્યો છે.

1 / 7
આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવમાં અધધ વધારો થયો છે આજે 24 કેરેટ સોનાનો ભાવ 98,490 પર પહોચ્યોં છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,290ની આસપાસ જોવા મળી રહ્યો છે.

2 / 7
જ્યારે આજે મુંબઈ, કોલકાતા અને બેંગ્લુરુ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 98,340 રુપિયા પર પહોંચી છે તેમજ 22 કેરેટ સોનાનો ભાવ 90,140 રુપિયા પર છે.

3 / 7
એ જ રીતે આજે ગુજરાતમાં સોના ભાવની વાત કરીએ તો આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે સોનું 98,390 રુપિયા પર છે જ્યારે 22 કેરે ટો સોનાનો ભાવ 90,190 રુપિયા પર પહોંચ્યો છે.

4 / 7
ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ગઈકાલે શુક્રવારે ચાંદીનો ભાવ 98,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો જે બાદ આજે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે આજે શનિવારે ચાંદીનો ભાવ 98,900 પર ટ્રેડ કરી રહ્યો છે.

5 / 7
સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોઈ શકે અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

6 / 7
ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું ત્યારથી પાકિસ્તાન ગભરાટમાં છે. આ જ કારણ છે કે તે ભારત પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને શનિવારે સવારે સતત ચોથા દિવસે ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પઠાણકોટ અને શ્રીનગર એરબેઝમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. આ સાથે, ઘણી જગ્યાએ ડ્રોન પર હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">