ગીર સોમનાથ: રાધારાણી મહિલા મંડળ દ્વારા વેરાવળમાં વસાણા સ્પર્ધા યોજાઈ, શિયાળામાં ખવાતી પોષ્ટિક વાનગીઓની જોવા મળી ભરમાર- જુઓ તસવીરો

ગીર સોમનાથ: આજે ફાસ્ટફુડના જમાનામાં જુના જમાનાના અનેક એવા વસાણા વિસરાઈ રહ્યા છે. ત્યારે મહિલાઓમાં પડેલી સુષુપ્ત કલા બહાર આવે અને આરોગ્યવર્ધક ખાનપાનનો ઉપયોગ થાય તે હેતુથી રાધારાણી મહિલા મંડળ ગૃપ દ્વારા વસાણા હરિફાઈ યોજાઈ હતી. જેમા અનેક પોષ્ટિક વાનગીઓની ભરમાર જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2024 | 11:44 PM
જુનાગઢ સ્થાપિત રાધારાણી ગ્રૃપ હવે વેરાવળની બહેનોનો ઉત્સાહ વધારવા માટે પ્રયત્નશીલ થયું છે. ત્યારે વેરાવળના ડભોર રોડનાં બગીચામાં રાધારાણી ગ્રૃપ દ્વારા કાર્યક્ર્મ યોજવામાં વસાણા હરીફાઈ યોજાઈ હતી.

1 / 5
આ હરીફાઈમાં રીનાબહેન સોમૈયા નિર્ણાયક તરીકે રહ્યા હતા તેમજ વેરાવળનામહિલા  આગ્રણીની વિશેષ ઉપસ્થિતમા વસાણાં હરીફાઈમાં યોજાઈ હતી.

2 / 5
આરોગ્યવર્ધક વાનગી હરીફાઈમાં વેરાવળની બહેનોએ આદુંપાક, કાટલું પાક, બાવળિયો ગુદનો પાક, બીટનાં લાડુ, ખજૂર રોલ, ખજૂર પાક, ખજૂર કેક, તલ-સિંગ પાક તેમજ સુખડી અને વિવિધ પ્રકારના મિલેટમાંથી બનતી વાનગીઓ બનાવી નિર્દેશન કરાયેલું

3 / 5
નિર્ણાયક દ્રારા વસાણા હરિફાઈમાં પ્રથમ ક્રમે શીતલબહેન મહેતા, બીજા ક્રમે નેહાબહેન મહેતા, ત્રીજા ક્રમે તૃપ્તિબહેન ગોટેચા વિજેતા જાહેર થયા હતા. તમામ વિજેતા જાહેર થયેલ સ્પર્ધકોને ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા.

4 / 5
રાધારાણી ગ્રૃપ જુનાગઢના સ્થાપક ચેતનાબહેનની અનોખી પહેલને વેરાવળની બહેનોએ વધાવી કંઇક નવું શીખવા પ્લેટફોર્મ મળે તે માટે વેરાવળમાં રાધારાણી ગ્રૃપની સ્થાપના કરી અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા વેરિવળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">